________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. દા કરો કે તેમ હોય ત્યાર થી વધારે રજવું પડે, ઘરના રાટે કુદરતના નિયમ વિરુદ્ધ દિવસ રાત્રિ જ્યારે બને ત્યારે કામ કરવું પડે અને રોગ્ય શાંતિને અભાવે અને આર!મની રાજરીમાં મગજ અને શરીરને ઉકળાટકાળી સ્થિતિમાં રહેવું પડે તેવી આખરે શરીર વ્યાધિને ભેગા થાય એ બનવા
ગ છે, મોટાં શહેરોમાં જોઈએ તે યંત્રની માફક માણસે સવારથી મોડી રાત સુધી કામ કરતાં જોવામાં આવે છે, તેઓ ખાય છે તે પણ એટલી ઉતાવળથી કે દાંત અને અને હજુ સંબંધ બરાબર ન થે હોય ત્યાં તે તેની ઉશ્કેરણી કરે તેવાં અથાણુ ચટણું મૂકી સર્વને ગળાની અંદર ધકેલી દેવામાં આવે છે, પરિણામે અપ થાય તેમાં નવાઈ નથી. એ ઉપરાંત આડઅવળે વખતે જે તે વરતુ ખાવામાં આવે છે, મગજ કે શરીરને નુકશાન કરનારી ઉત્તેજક વસ્તુઓ અને ઉશ્કેરનારાં પીણું પીવામાં આવે છે અને કેટલાકને તે વખતસર ખાવાની ફુરસદ પણ મળતી નથી. આવાં અનેક કારણોથી વ્યાધિન પ્રસંગે વધે છે.
નાનાં ગામડાંઓમાં જોઈએ તો ત્યાં મોટાં શહેરો કરતાં બીજા કારણે જ કામ કરતાં જોવામાં આવે છે. કેટલીકવાર આળસ પ્રમાદ એટલે હોય છે કે જે કુદરતનો સંબંધ વધારવાને તેમને લાભ મળ્યો હોય તેને લાભ ન લેતાં તેઓ નકામા બેસી રહે છે, ખાવામાં અનિયમિતપણે કરે છે અને હવે તે ત્યાં પણ ચા,
ડાવેટર અને ઘણું ગામમાં મધ પણ દાખલ થઈ ગયેલ છે. સાદે ખોરાક પણ કેટલીકવાર ગરીબાઈને લીધે પુરતે મળી શકતો નથી. આવા અનેક કારણે શહેરને ગામડાઓમાં વર્તમાન સ્થિતિને લઈને વ્યાધિના પ્રસંગે વધારે આવે છે એ નિ:સંદેહ છે. સર્વથી અગત્યની બાબત તેનાં શાતા અશાતા વેદનીયને અંગે વિચારણા કરવાની છે. કર્મના શુભાશુભપણાને લઈને અને આજુબાજુના સગો છે પણ કર્માનુસારજ ગેડવાઈ જાય છે તેને લઇને વ્યાધિના પ્રસંગો–મંદવાડ માણસને આવે છે એ નિર્ણિત વાત છે. તેથી આપણે એ ઘર ઉપરજ વિચાર કરીએ. જ્યારે લોકો નિયમિત ખોરાક, સાદાં જીવન, મોજશોખને ત્યાગ અને માંદાની ચોગ્ય સારવાર કરવાની પદ્ધતિ સમજશે ત્યારે વ્યાધિઓ ઓછા થશે અને થયેલ વ્યાધિ પિતાનું જોર ઓછું બતાવશેએ સંદેહ વગરની બાબત છે અને એ સર્વ અગત્યની બાબતમાં લેકનું વારંવાર ધ્યાન ખેંચવાની જરૂર છે. આપણું લકે મા વાત્સલ્ય-પ્રેમ એટલો બધો હોય છે કે માંદાની સગવડ કે માવજતની ખાતર તેઓ કલાકે કે, દિવસો સુધી તેની પાસે હાજર રહે, ગમે તેટલો ખરચ કરે, પણ વ્યવસ્થા આવડતી ન હોવાથી તમે તેમને માંદા સાથે અથવા તેની પાસે વાત કરતા જે તે ઢંગધડા વગરની અને માંદા
For Private And Personal Use Only