________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- કરો કે તાર કે ડાડા ની બદલી કરવી. . આ દિવ ન કરે છે. ઉકળાટ કાપી નું ધ્યા કરવું અને જાણે પિતાનું જીવન ન જ કઈ , , ... દુનિયામાં રાધિના ઉપા સિવાય બીજી કોઈ પણ વિચારવા સમજવા કે જરા જેવી વસ્તુ છે જ નહિ પણ ધારવું નહિ. વ્યાધિના ઉપાયે વિચારવા.
ફરી ઉપદારે કરવા અને કી વનમાં આત્મવિચારણા કરવી. જેઓ આ વખત ગિચિંતા કરે છે તેને દુદન થાય છે, માનસિક નબળાઈ વધતી જય છે અને તેજ ચિંતા વ્યાધિ વધવાનું એક કારણ બને છે. ચિંતા કરવાથી માધિ ઘટતા નથી પણ ઉલટો વધે છે, આથી સાંદાની પોતાની નજરે જોઈએ તે પણ
ચિંતા કરવી બીલકુલ યોગ્ય ની. ઉપચાર અને સારવારના અન્ન નિષેધ નથી, પણ અર્થ અને પરિણામ વગરની ચિંતા કર્તવ્ય છે એ વાત ખાસ લકમાં રાખવા ચોગ્ય છે. આ રોગચિંતા એ આધ્યાનને એક ભેદ છે, સંસારમાં રખડાજનાર છે અને જે પ્રાણી પિતાની ઉદાતિ કરવા ઈચ્છતા હોય તે કરવા યોગ્ય નથી.
રાધિગ્રસ્ત માણસે તે અવકને ઉપગ મનને સારું માગે દરવવામાં જ કરવો. કેટલાક વ્યાધિ તે એવા શાંત હોય છે કે સાધ્યદષ્ટિવાળા પ્રાણીઓ તેમાં ખાં આત્મારાધન કરી લે છે અને વ્યાધિને આદરણીય માને છે. એટલી હદ સુધી જેઓ જઈ શકે તેવું ન હોય તેમણે પણ નકામી ચિંતા તે કરવી જ નહીં, એવી ચિંતા કરવાથી કઇ લાભ થતો નથી અને ઉલટું ઉપર જણાવ્યું તેને નુકશાન થાય છે. ગિચિંતા આવી રીતે નિવારણ કરવા ચોગ્ય છે.
વ્યાધિને અં અત્યાર સુધી જે વિચારણા થઈ તે માંદા પડેલા માણસને અંગે થઈ. હવે કેમ-વાસભ્ય કે દયાને અંગે માંદા તરફ આપી શું ફરજ છે તેની વિચારણા કરીએ. જસાજને માંદા પ્રત્યે બે પ્રકારની ફરજ પ્રાપ્ત થાય છે એક તે વ્યાધિના પ્રસંગો ન આવે તેવું જ્ઞાન લાવવું અને બીજું જે માંદા પડી ગયા હોય અથવા મંદવાડ જોગવતા હોય તેમને મંદવાડ દૂર થાય અને મંદવાડ
ય તે દરખ્યામાં તેમને વ્યાધિનું દુ:ખ ઓછું થાય તેવા પ્રસંડો પ્રેમ અને દયા ખાતર ચા આપવા. દુ:ખીની દયા કરવી, તેમના તરફ માયાળુ ભાવ દેખાડ, તેમના તરફ સહાનુભુતિ દર્શાવવી અને તેમને ઉત્સામાં રાખવા એ સર્વનોદ્રવ્યદયા અને પદયામાં સમાવેશ થાય છે. મંદવાડને અટકાવવા અંગે તથા માંદાને દુ:ખ ઓછું કરવાને અંગે દયામય ધર્મ માની જે બેવડી ફરજ અત્ર જણાવી તે પર સંક્ષેપ વિચાર કરી જઈએ. - મંદવાડ અટકાવવા અંગે આપણે સગવડ ખાતર કર્મનો સિદ્ધાન્ત ધો વખત ભૂલી જઈએ. અશાતા વેદનયના ઉદયથી વ્યાધિ આવે છે એ વાત તદ્દન સત્ય છે, પણ કેટલાક તે માનવામાં આંચકે ખાતા હોય તે આપણે તે વાત જરા
For Private And Personal Use Only