Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૧ જૈનધર્મ પ્રકાશ. બૂ બેકી સાર ન જાણે. રૂલના ગલિયે ગલી. અe 2 હરે પેડ પર પંખી બેઠા, જપતા નામ હરિ; પાન ખડે પંખી ઉડ ચાલ્યા, એહી રીત ખરી. આ ? સતવંતી સતસે ઉઠ ચાલી, મેહકે જાલ સી; ભૂધર કહે જિને મર્મ ન જવા, મુદે સંગ જલી. એ જ આખી દુનિયા મલબી યારી કરનારી છે. ગરજ સરી પછી કઈ કઈને ભાવ પણ પૂછતું નથી. એ વાત વૈરાગ્ય રસમાં નિમગ્ન બની દુનિયાની બેટી યારી તજી જે એ દુનિયામાંથી ઉદાસ થઈ રહે છે તેવા નિરવાથી રાંત સાધુજો સિવાય સહુ કોઈ સ્વાર્થનિક જનને એક સરખી રીતે લાગુ પડે છે. તેવી ગરજુ દુનિયાનું ચિત્ર આ પદમાં દેરવામાં આવ્યું છે. એનું રહસ્ય સમજી એવી દુનિયાના પ્રવાહમાં સર્વથા નહિ તણાતાં બને તેટલા પ્રમાણમાં સ્વાર્થ ત્યાગ કરતા રહેવું અને સદ્ભાગ્ય યોગે મળી આવતા વિરલ સાજનેને સમાગમ કરી તેમનામાંને વિદ્યમાન ગુણોનું અનુકરણ કરી નિઃસ્વાર્થ વૃત્તિ ધારણ કરતાં શિખવું. નિરવાર્થ વૃત્તિને ધારણ કરી સ્વપરહિત કાર્ય માં અભિવૃદ્ધિ કરવી એ આ દુર્લભ મનુષ્ય જન્મ પામ્યાની સાર્થકતા છે. ઈતિશમ, प्रेमलक्षणा भक्तिमय पदद्वय. ચંચલ દ્રગ વૃતિ ન ધરતી. એક, બિન દરરાન તરન કર કર નિત, બરરાત જલ પલ પલ ન પરતરી. ચંચલ ૧ શ્યામ સજલ ઘન, વિમલ નીર કણ, બીન અધીર ચાતકરી; શશિ બિન ચકેર, જખ બીન સર, તીમ વિરહધોર, ઝલ જલન જરરી. વંથલ ર કાલ સકલ ગત, અતિ અંનત ભવ, ભવ અટત ઘાતકરી; અધ નીરખ નૂર, ઈહિ મુનિ કપૂર, કલિમલ કરૂ, દલ દલન કરતરી. ચંચલ૦ ૩ 1 ચશુ-દ્રષ્ટિ ધીરજ ધરતી નથી. મહાશય પૂર્વે થયેલા સમજવા, રે જળાશય વગર છુ, 3 આ લેખક For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 32