Book Title: Jain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ કરશનજી, ન્યાલચંદ લક્ષ્મીચદ સાની, સાંકરદ માણેકચ'દ ઘડીઆળી અને ચુનીલાલ છગનચ'દ શ્રા↓ છે. આ દરેક લેખક જાહેર લેખક તરીકે તેમજ વક્તા તરીકે પ્રસિદ્ધિ પામેલા હેાવાથી અને તેના માટે ભાગ તે આ માસિકને જન્મ આપનાર સભાના અગીભૃત હોવાથી તેમના સમધમાં કાંઇ પણ પ્રશંસા લખવી તે ચેગ્ય જણાતી નથી. પરંતુ એટલુ' લખવું જરૂરનું છે કે એ લેખકે કાયમ લેખે આવ્યા કરશે તે મારી શેભામાં અવશ્ય અભિવૃદ્ધિ થયા વિના રહેશે નહીં. આ વર્ષ આખરે ખરી રીતે કોઇ પણ વિષય અપૂર્ણ રહેલા નથી; પરંતુ આગળ ચલાવવાના વિષયા તરીકે મેહ શું સમજાવે છેને વિવેક શું ફેરવાવે છે? શ્રીપાળ રાન્તના રાસ ઉપરથી નીકળતા સાર, નલા—જૈન કાયદો, અષ્ટકવિવરણ, હૃદયપ્રદીપયçત્રિંશિકા, સર્વાંમાન્ય કલ્યાણમા, દશ મહા શિક્ષા અને સાજન્ય એ વિષય છે કે જે વિષયાએ વાંચકાના હૃદયનું ખરેખરૂં આકર્ષણ કરેલું છે. આ શિવાય ગત વર્ષમાં કાન્ફરન્સને અંગે પણ ઘણા વિષયે લખવામાં આવ્યા છે. છેલા અ’ક તા માત્ર કેન્ફરન્સના વિષયેાથીજ ભરપૂર પ્રગટ કરેલા છે .કાન્ફરન્સ પ્રત્યેની અપૂર્વ ભક્તિ બતાવવાને માટે એટલુંજ ખસ છે. ગત વર્ષના સંબંધમાં આટલું વિવેચન કરીને તેમજ પ્રસ્તુત વર્ષ સ‘અધી દિગ્દર્શન કરાવીને ખારા આ માસિકની ઉપયેાગિતા બતાવી આપવી એજ મુખ્ય હેતુ છે. આવા માસિકે। અનેક પ્રકારનું હિત કરે છે. વાંચનારને વક્તા તેમજ લેખક બનાવે છે અને જે તે પ્રમાણે વર્તન કરવામાં આવે છે તે અવશ્ય આત્મહિત પણ કરી આપે છે. ખરૂં સુખ શેમાં છે? અને સસારમાં સુખ છે? એવા વિથયા આ સંસારનું સ્વરૂપ આપણી ષ્ટિ આગળ ખડુ કરી આપે છે અને તે વિવેકદૃષ્ટિથી તેનું મનન કરવામાં આવે તા મિથ્યા જતળ નાશ પામે છે, સુખદુઃખમાં સમાન વૃત્તિ થાય છે અને અદ્ઘિર્દષ્ટિપણું ટળી જઈ આત્મદિષ્ટપણું પ્રાપ્ત થાય છે. મેહુ શું સમજાવે છે અને વિવેક શું ફેરવાવે છે? એ વિષયના હેતુ પણ ખાસ મિથ્યા સમજણને દૂર કરાવી ખરી સમજણુને આગળ પાડવાના છે. આ પ્રાણી મોહની સમજાવટને અગે જે જે ભૂલ કરી રહ્યા છે તેવી ભૂલા હવે પછી ન થવાને માટેજ એ લેખ લખવાના પ્રયાસ છે, પરંતુ તેની અસર જે પ્રાણીની ભવશ્રેણી અલ્પ હેય. સ’સારભ્રમણ ઓછું કરવાનું હાય, અને ધર્મ સન્મુખ થયેલ હોય તેનેજ થાયછે; બીજા પ્રાણીને તેવા પ્રકારની અસર થતી નથી. મને જન્મ આપનાર સ’સ્થાને આજે ર૭ વર્ષી પૂરાં થઈ ૨૮મું વર્ષ બેસે છે. નવા જમાનાની પદ્ધતિ અનુસાર ૨૫ વર્ષે થતી સીલ્વર જયુબીલી આનંદોત્સવનો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31