Book Title: Jain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવું વર્ષ મુખ સાહેબ શેડ મનસુખભાઈ ભગુભાઈના દર્શન કરવાને ઉત્સુક બની ગયું છે; પ્રથમ જિનદર્શનાદિ કરીને સ્ટેશન તરફ પ્રયાણ કરતું જોવામાં આવે છે. આ અપ્રતિમ હર્ષને દિવસ તેજ મારી જન્મગ્રંથીનો દિવસ હોવાથી મને પણ વધારે હર્ષ થાય એ સ્વાભાવિક છે. આજે પ્રમુખ સાહેબ પધારશે, સકળ સંઘ હર્ષિત થશે, અનેક પ્રકારનું માન આપશે ને મેળવશે, વર્ણનના લેઓ અનેક ન્યુ પેપરમાં પ્રગટ થશે, અને જૈન ધર્મની ઉન્નતિ તેમજ ત્તિ સર્વ દિશામાં વિસ્તાર પામશે. કોન્ફરન્સથી થતા અન્ય અનેક પ્રકારના લાભ તે બાજુ પર રહે; પરંતુ આવી જૈન ધર્મની ઉન્નતિ થવાના કારણિક થવું તે કાંઈ અલ્પ લાભ નથી, અન૯૫ લાભ છે. શાસ્ત્રકાર શાસન્નતિનું ફળ થાવત્ તીર્થંકર નામકર્મના બંધ પર્યત કહે છે.. ગત વર્ષમાં આ માસિકની અંદર નાના મેટા પર લેખો આવેલા છે, જેમાં મોટે ભાગમટાલેખને જ છે. તેની અંદર ૧૧ લેખો પવબંધ છે જે વાંચનાર બધુઓને સારી અને તાત્કાલિક અસર કરે તેવા છે. આ પદ્યરચનાના માટે ભાગ અમદાવાદી જેન શીઘ્ર કવિ સાંકળચંદ પીતામ્બરદાસને છે. ગત વર્ષથી એમને આ માસિકના લેખકમાં ઉમેરે થયે છે. ગદ્યલેખક ૫ પિકી ૯ લેખ મુનિ મહારાજના લખેલા છે, તેમાં પણ ૮ લેખ તો મુનિરાજ શ્રી કપરવિજયજીના લખેલાજ છે; જે લેખના સંબંધમાં કોઈ પણ પ્રશંસા લખવી તે આંબે તોરણ બાંધવા જેવું છે. કેમકે ચિતરફથી એ લેખોની પ્ર સા આવ્યાજ કરે છે. એક લેખ હૃદય પ્રદીપ પટ ત્રિશિકાને છે, તે એક મુનિરાજ લખે છે. ટીકા પણ નવી બનાવે છે અને ગુજરાતી ભાષાંતર પણ એ સાહેબજ લખે છે. ત્રણ વખત થઇને ૬ કલેક આવેલા છે, બાકી ૩૦ રહ્યા છે. આ લેખ લખાઈને આવી ગયેલો હોવાથી આ વર્ષમાં પ્રાયે તે લેખ પૂર્ણ થઈ જવા સંભવ છે. લેખક મુનિરાજને વિચાર હાલમાં પિતાનું નામ પ્રગટ કરવાનું નથી. બાકીના ૩૬ ગદ્ય લેખો પિકી નાના મોટા ૧દ લેખો વર્તમાન સમાચાર, નવીન સમાચાર, ચાલુ ચચ સહિત તંત્રી તરફના અને ર૦ લેખો જુદા જુદા વિદ્વાન લેખ. કેના લખેલા છે. એ લેખના લેખક જુદા જુદા ૧૧ ગૃહસ્થ પિકી એક લેખક સ્ત્રીશિક્ષક તરીકે સુરત વિકાશાળામાં કામ કરનાર બાઈ વાલી વીરચંદ છે. બાકીના દશ લેખકો --ૌક્તિક, અમરચંદ ઘેલાભાઈ મી. લાલન, મનસુખ કીરતચંદ, દુર્લભદાસ કાળીદાસ, જીવરાજ ઓધવજી દેશી, અમીચંદ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31