Book Title: Jain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ ૧૦ અને પરદેશ સંબંધી અગત્યના અથવા નજીવા સવાલા તરફ બહુ ધ્યાન આપવાનુ હાવાથી ડેલીગેટાની સગવડતાના સબધમાં એઇએ તેટલું ધ્યાન ચીફ સેક્રેટરીએથી આપી ન શકાયુ. હાય એ અનવા દ્વેગ છે. શાસનની ઉન્નતિ કરવાની શુદ્ધ બુદ્ધિ હાવાથી સર્વ વિઘ્નો દૂર થયાં અને ચૈત્ર શુદ ત્રીજનુ` માંગલ્ય પ્રભાત સૂર્યનાં લાલ કિરણ ફૂંકતુ સર્વને પ્રાપ્ત થયું. લાંબા વખતથી જે દિવસની રાહ જોવામાં આવતી હતી તે પ્રાપ્ત થતાં તેને માટે તૈયારી થવા લાગી. મકાન પ્રથમ દિવસના કાર્ય માં પ્રવેશ કરીએ તે પહેલાં જુદી જુદી કમીટીએ કેવા પ્રકારની તૈયારીઆ કરી હતી તે પર જણ નજર ફેરવવી યુક્ત ગણાશે. કારસ્પાન્ડન્સ કમીટીએ પત્રવ્યવહાર ચલાવી બહુ કાર્ય કર્યું હતું. હરાવા કવા રના લેવા તે સંબંધમાં સર્વના અભિપ્રાય માગ્યા હતા અને તે સર્વના નિષ્ક કાઢી હરાવાના ખરા તૈયાર કર્યો હતા અને તેની પાંચસે નકલા પ્રથમથી મોકલી આપી હતી. આથી સબ્જેકટ સીટીનું કાર્ય બહુ સરળ થઈ પડવા સભવ હતા. તે ઉપરાંત કાયિાવાડના આગેવાનના હાનિકારક રીવાજોના સમધમાં અભિપ્રાય પુછી કેટલુંક વ્યવહારૂ કાર્ય કરવા ધારણા રાખી હતી, જે ધારણા સર્વાશે લીભૂત થઈ શકી નથી, તાપણ હન્તુ તે સંબધી કાર્ય આગળ ચાલી શકે તેવી સ્થિતિમાં છે, ટીકીટ કમીટીએ દરેક ગામવાળાને પ્રથમથીજ ટીકીટો મેલી આપી હતી અને તેથી નજીકના દિવસોમાં જે ગોટાળા ચાય છે તે થવા સલવ નહાતા. હૅલ્થ કમીટીએ દવા વિગેરેની સગવડ કુરવા ગોડવણ કરી હતી અને ઇન્ટેલીજન્સ કમીટીએ પાતામાટે એક નાની તંબુ મંડપની બાજુમાં ઉભા કર્યા હતા. સપ્લાઇ કમીટી પાતાના કાર્યમાં ઘણા દિવસથી તત્પર રહી હતી અને મડપ કમીટીનું કાર્ય એક માસથી શરૂ થઇ ગયુ હતું. રેલ્વે સ્ટીમર કન્વીનીયન્સ કમીટીએ પ્રયાસ કરી એ અરોડા, ભાવનગર તથા આધ રાહિલખડ વિગેરે રેલ્વેનું તથા સ્ટીમરનું ભાડા માટેનું કન્સેશન મેળવી બહુ સગવડ વધારી હતી. આવી રીતે સર્વ કમીટીઓ પાતપાતાનું કાર્ય ઉમંગથી કરતી રહી હતી, હું અને કોન્ફરન્સના વિસા નજીક આવતાં સઘળા મેરા પાતપાતાનાં કાર્યોમાં ચીવટથી જોડાઈ ગયા હતા. ચૈત્ર શુદે ત્રીજ શનિવારની પ્રભાત આખા શહેરમાં આનંદ પ્રસરી રહ્યા હતા. સમાજના વખત અગ્યાર કલાકને હોવાથી સર્વ દેવદેન, પૂર્જા તથા ગુરૂવંદનાદિ કરી ભેજન લઈ મડપ તરફ પ્રયાણ કરતા હતા. છેલ્લી ઘડીએ સ્ત્રીમાની. સખ્યામાં પાંચસેને વધારે થવાથી મંડપ કમીટી અને વેલન્ટીયરના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31