Book Title: Jain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈનધર્મ પ્રકાશ જૈન કાન્ફરન્સ આજ ગાજી રહી, ગાજી રહી જન Acharya Shri Kailassagarsuri Gyanmandir ગજાવી રહી. જૈન, સાખી. દેશ દેશના શ્રાવક, આત્મા ધરી ઉલ્લાસ ; જૈન ધર્મ દીપાવવા, કરતા વિવિધ પ્રયાસ. ધર્મ ઝનુન ઢીલ ધારીને ગાજતા, સુમતિ સદાય ચિત્ત શાબી રહી. જૈન. ૧ મંડપ રચના અહુ અની, જાણે સ્વર્ગ વિમાન; વિજય વાવટા ફરકતા, ફરરર કરતા ગાન. સુખસાગર ભવ્ય વ્હેરારે ઉછલે, શેભા સ'સદ્રની ન જાય કહી, જૈન, ૨ દશ દિક્ કીર્તિ વિસ્તરી, કાન્ફરન્સની આજ; શાસન દેવની ડાયથી, સુધરશે શુભ કાજ. સત્ય વિચાર સંઘ મનમાંહિ આવશે, પુણ્ય ઉદ્દય આજ પ્રેમે લડી.જૈન. ૩ ઋદ્ધિ સિદ્ધિ સુખ મળે, પામેા ધાર્મિક જ્ઞાન; બુદ્ધિસાગર સપથી, થાશે સહુ કલ્યાણ. જય જય બેલે જિન શાસન દેવની, શાંતિ કલ્યાણમયી થાવેા મહી. જૈન. ૪ ગાયને ગવાઇ રહ્યાં બાદ અત્રેની રીસેપ્શન કમીટીના પ્રમુખ વારા હઠીસંગ ઝવેરચદે સ્વાગત આપનારૂં ભાષણ વાંચવાનું શરૂ કર્યું. તેમણે શેડો ભાગ વાંચ્યા બાદ અકીનેા ભાગ વારા અમરચંદ જસરાજે વાંચ્યા હતા. ભાતેની ભાજી નો પ્રમાણે છે—— For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31