Book Title: Jain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ ધાર્મિક પ્રવૃત્તિ એક વખતે પ્રાચીન કાળમાં ઘણી ઉચ્ચ સ્થિતિ ભગવતી હતી, જે અત્યારે અવનતિને પહોંચી છે, અને તે સાથે ધાર્મિક અનેવ્યવહારિક સુખનાં ઘણાં સાધને તુટી પડ્યાં છે. તે સાધના ફ્રી પ્રાપ્ત કરવા અને સુધારવાને માટે તેમજ અન્ને પ્રકારનાં સુખના સરલ મા શેાધવાને માટે આવા મહાન મેળાવડા સિવાય આ કાળમાં કોઇ બીજો સરલ અને સારે રસ્તા માલમ પડતા નથી, આવી સમગ્ર ઉન્નતિના શિખરે પહોંચવા માટે કેટલાક વખતની અને સમગ્ર બળની આવશ્યકતા છે. જેમ નાનાં નાનાં ઝરણાં એકઠાં થઇ એક મોટી નદીખની તય છે, વળી જેમ જુદા જુદા ગૃહસ્થ પાસે થોડા ઘેાડા રૂપીઆહાય તેના કરતાં ઘણા માણુસાના રૂપીઆનું એક મેટું ભંડાળ એકઠું થવાથી એક મેોટી બેંક કે પેઢી બની કરાડે રૂપીઆ પેદા કરે છે અને તે જેમ રસ્તે રસ્તે થાય છે, તેમ વિવિધ વિચાર અને બળ બુદ્ધિવાળા મનુષ્યા એકત્ર ધઈ પોતાનાં બળ બુદ્ધિ અને પૈસાને ઉપયોગ એક સાથે એકઠી કરતાં જેમ સમર્થ થઈ બળ જામે છે અને તેવ મોટાં મોટાં અને કડણ કામે ઉત્તમતા અને સરલતાથી સાધી શકાય છે તેમ આવું સમગ્ર દ્ગિત કરવાને મુદ્દત અને બળની પૂરી જરૂર છે. પરંતુ તેવું ખા ધીમે ધીમે વધતું જાય છે એમ આપણે આગલી ભરાયેલી દરેક કાન્સના અવલેાકન પરથી અને તેમાં થતા ડરાવાના થતા જતા અમલથી સમાયું છે. કાન્ફ્રન્સે અત્યારસુધીમાંશાં શાં કાર્યા કર્યાં છે તેની ટુંકીનેાંધ જણાવવા રા લઉં છું. કોન્ફરન્સે અત્યાર સુધીમાં કરેલ કામનું અવલોકન, સદ્ગુણી અધુએ ! કદાચ કોઈ અધુએ એમ વિચાર કરતા હોય કે પાંચ વર્ષમાં કાન્ફરન્સે શું કર્યું ? તે તેના જવાબમાં અમારે એટલુંજ જણાવવાનું છે કે બાળક જન્મીને તરત જેમ કાર્યવાહુક અનતું નથી, પણ તે જેમ જેમ ઉંમરે વધતું જાય છે અને તેને ખળ આવતું ાય છે, તેમ તેમ તે મહાન કાર્યના કર્તા થાય છે; તેવી રીતે આ પાંચ વખત મળેલ કોન્ફરન્સને લીધે આપણી કામમાં જે જાગૃતિ થઇ છે તેના અનેક પૂરાવા છે. તના દાખલા તરીકે કાન્ફરન્સ હયાતિમાં આવ્યા બાદ મારવાડ, મેવાડ અને બીજે સ્થળે કેટલાક જીણું દ્વાર કરવામાં આવ્યા છે, તેવીજ રીતે જેસલીર, પાટણ, ખંભાત, લીંબડી વિગેરે શહેરાના પુરાતની ભંડારાની ટીપ થઈ છે, જે આપણા હેરલ્ડ માસિકમાં છપાઇ પણ ગયેલ છે. વળી તેવીજ રીતે કેળવણીની બાબતમાં, નિરાશ્રિતને આશ્રય આપવાની ખાખતમાં, વિદ્યાર્થીને તેમને અભ્યાસ ચાલુ કરવાની બાબતમાં ચગ્ય મદદ આ કાન્ફરન્સ તરફથી આપવામાં આવેલ છે. વળી કેટલેક સ્થળે હાનિકારક રીવાજો કેટલેક અંશે નાબુદ થયાના દાખલાએ પેપરદ્વારા આપણને માલમ પડેલા છે. વળી તેવીજ રીતે કેટલેક સ્થળે વિદ્યાશાળા, પાઠશાળા, કન્યાશાળા સ્થપાએલ છે. કેઇ કાઈ સ્થળે બેડિ ંગાના પણ જન્મ થવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31