________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ મનસુખભાઇ ભગુભાઈનું ભાષણ,
પ
તમે કેવા વિશ્વાસ અને ભક્તિથી તમારા શુભ કામમાં દોરાઓ છે, તે જેવ હું ઇચ્છું છું.
ભાષણ દરમ્યાન વારંવાર
રોડ મનસુખભાઈ ભગુભાઈનું ભાણું: નામદાર મહારાજાન તાળીઓના અવાજો થતા હતા અને દૂરના પ્રેક્ષકા તે સાંભળવા મહુ આતુરતા બતાવતા હતા. ઉક્ત ભાષણ ખતમ થયા પછી શેડ ગણુબભાઈ ભગુભાઈએ પાતાનું વ્યવહારૂ ભાષણ શરૂ કર્યું. આખુ ભાષણ મનન કરવા ચેાગ્ય છે, વ્યવહારૂ સૂચનાઓથી ભરપૂર છે, અનુભવને નમુના છે અને ખાસ ધ્યાન રાખી વાંચવા લાયક છે. તે સાહેબે ચાર પૃષ્ઠ વાંચ્યા પછી બાકીના ભાગ એવલાવાળા પ્રસિદ્ધ વક્તા દામેાદર બાપુશાએ પૂર્ણ કર્યાં. આ ભાષણ પ્રથમથી વહે‘ચેલું હેાવાથી મંડપમાં બહુ શાંતિ રહી શકી નહિ. આ ભાષણના બહુ ઉપયાગી ફકરા ખાસ મનન કરવા યોગ્ય હાવાથી અમે વિસ્તારના ભાગે પણ આપ્યા શિવાય રહી શકતા નથી. તેઓ સાહેબે મ ગળાચરણ કરી જણાવ્યુ કેઃપવિત્ર મુનિવરો, નેકનામદાર મહારાજા સાહેબ, સ્વધર્મી એ અને સુશીલ બહેન ! આ જગમાં મેં મારી જાતના હિતને માટે, વા મારા જૈનબંધુઓના હિતને માટે, કિંવા સામાન્ય જનહિતને માટે, કિંવા અન્ય પ્રાણીઆના હિત કે બચાવને અર્થ જો કાંઈ કાયા કે પ્રયત્નો કર્યાં હશે તે તેમાં એક મનુષ્ય પ્રાણી તરીકે અને વિશેષે કરીને એક જૈનશાસનના અનુયાયી તરીકે મારૂં ધાર્મિક અને સામાજિક કર્તવ્ય બજાવ્યા શિવાય વધારે મેં કાંઈપણ કીધેલું નથી. બલકે તે કર્તવ્ય પણ હું પુરેપુરૂં અાવી શક્યાખું કે નહીં તે ખાખત હું શાશીલ છું. મારા કરતાં વિદ્વત્તા, વક્તૃત્વ અને અનુભવ વિગરે વધારે ધરાવનારને અધ્યક્ષસ્થાન આપવામાં આવ્યુ. હાત તે વધારે યાગ્ય ગણાત. આમ છતાં માગ જૈન બધુઆએ ઉત્સાહમાં આવી મનેજ અધ્યક્ષસ્થાન આપ્યું છે તો નમ્રતા અને આભારપૂર્વક તેને સ્વીકાર કરીને હું મારૂં કામ આગળ ચલાવું છું. પ્રારંભનાં નામદાર શહેનશાહ અને ભાવનગરના મહારાજા સર ભાવીંહજી કે. સી. એસ. આઇ. બહાદુરના અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને મી. પટની જેવા બાહેાશ તથા વિદ્વાન દિવાન મેળવવા માટે ભાવનગરની પ્રજાને ભાગ્યશાળી ગણું છું.
દરેક કામના આવા મહાન્ સમાન્તની આવશ્યકતાઃ આ જગમાં દરેક વ્યક્તિ પોતાનુ કામ યથાસ્થિત રીતે પ્રજાહિતના સબધમાં કરી શકે તે સારૂ મળે!ની જરૂર છે. હિંદુસ્તાનની એક દર સ્થિતિ જોતાં દરેક બાબતમાં વિચારની અદલાબદલી અને સહાયતા કરી શકે એવું આખા જિંદુસ્તાનનુ એક મડળ બની શકવાને ઘણેજ અવકાશ જોઇએ. પરંતુ હિંદુ
For Private And Personal Use Only