________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેારા હઠીસગ ઝવેરચનું ભાષણ સ્વાગત કમીટીના પ્રમુખ
વોરા હઠીસંગ ઝવેરચંદનું ભાષણ.
For Private And Personal Use Only
૧૫
પરમ કૃપાળુ મુનિ મહારાજાએ, નેક નામદાર મહારાજા સાહેબ, વધૌનુયાયી ખ'ધુઓ અને બેહેનેા તેમજ અન્ય સદ્ગૃહસ્થા! આજે આ સભામંડપમાં જે આનંદદાયક ફરજ મારે મળવવાની છે, તે શ્રી ભાવનગરના શ્રી સઘ તરફથી નીમાયેલ આવકાર દેનારી કમીટીના પ્રમુખ તરીકે, આ રમણીય મ`ડપમાં બિરાજેલા સમગ્ર ભારતવષીય ન કામના પ્રતિનિધિઓને હર્ષયુક્ત આવકાર આપવાની છે. પ્રતિનિધિ સાહેબએ શ્રી ભાવનગરના સંઘના આમત્રણને માન આપી લાંબી મુસાફરીના શ્રમ વેઠી, પસાના અને સ્વાર્થના ભાગ આપી તેમજ તેવી આછ અનેક અડચણી ભાગવી. અમારા આ શહેરની શાભામાં વધારા કર્યા છે અને દીપાવ્યું છે. માટે હું આપ પધારેલા તમામ અધુઓને અમારા આશહેરના સકળ સ`ઘતરફથી સિવેનય અપૂર્વ પ્રેમથીહિલાજાની ભયો આવકાર આપું છું. અમારૂં આ ભાવનગર શહેર સંવત ૧૭૭૨ ની સાલમાં હાલના રાજ્યકર્તા અમારા નામદાર મહારાન્ત સાહેબના વિલાએ વસાવ્યું તે સમયથી અત્યારસુધી આ શહેરની તેમજ અત્રેના જૈન સંઘની વ્યાપાર, કળાકશલ્યતા અને ધાર્મિક વૃત્તિમાં દિન પ્રતિદિન વૃદ્ધિ ઘતી આવેલી છે; તે સિવાય આપણાં ચૈત્ય તીર્થંકર ભગવાનની અનેક ભવ્ય મૂર્તિઆથી સુશોભિત હાઇ આ શહેરને દીપાવે છે, તેમજ ઉપાશ્રયા, બેડિંગ, પાંજરાકેળ, સભાઓ, પાઠશાળા, કન્યાશાળા વિગેરે જે જે સંસ્થાએ અમારા આ શહેરમાં ન્મ થવા પામી અને સારી સ્થિતિ ભાગવે છે તે અત્રે વિચરતા મુનિ મહાજાને આભારી છે. અમારા આ શહેર ઉપર મરહુમ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદજી ારાજ અને પડિતવર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજ ) ની ઙ્ગ કૃપાથી જે શુભ ખીજ આ શહેરની જૈન કામમાં ઘણા વખતથી રાષાયેલું છે, ના ફળ રૂપે અત્યારે જૈન ફેમમાં જે નહેાજલાલી છે તેજ છે. અમારૂં આ શહેર ચેત્ર સિદ્ધાચળજીની નજીકમાં આવેલું હાઇને, અત્રેવસનારી ન કામને યત્કિંચિત્ પવિત્ર તીર્થરાજની સેવા કરવાનો જે અમૂલ્ય લાભ મળે છે, તેસાથેહિંદુસ્તાનના 'ળ સ`ઘની સેવા કરવાના આ વર્ષે જે અપૂર્વ લાભ મળ્યા છે. તેથી અત્રેના શ્રી અપૂર્વ આનંદ પામે છે. આપને વિદિત હશે કે આપણી વ્યવહારિક તેમજ