________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠી જેને શ્વેતામ્બર કાન્સ
અને દિવાન સાહેબ વિગેરે પ્લાટફાર્મ ઉપર તેમને મળ્યા. પુષ્પહાર પહે રાવવામાં આવ્યા. છઠ્ઠી કોન્ફરન્સના પ્રમુખ તરીકેના સુવર્ણ ચાંદ એનાયત કરવામાં આળ્યે, ત્યાર બાદ સ્ટેશન ઉપરના દરબાર હેાલમાં તે સાહેબને લઈ જવામાં આવ્યા, જ્યાં દરેક અમલદાર અને નગરશેડ વિગેરે આગેવાન ગૃહસ્થાને તે મળ્યા અને તેઓ ચેા વખત આરામ લે તે દરમ્યાન તેને આવકાર આપવાને પ્રોસેશનની તૈયારી બહાર થઇ ગઇ. ખરાબર સાડા આઠ વાગે પ્રમુખ સાહેબે સ્ટેટકેરેજમાં પાતાની બેઠક લીધી હતી. તેમની મા તુમાં અત્રેની રીસેપ્શન કમીટીના પ્રમુખ દ્વારા હુડ્ડીસંગ ઝવેરચદ અને રોડ જમનાભાઈ ભગુભાઈએ બેઠક લીધી અને સાચી ખાજુએ બન્ને ચીફ સેક્રે ટરીગ્મા શા. કુંવરજી આણંદજી અને વારા જુઠાભાઇ સાકરચ`દે અને વારા અમરચંદ જસરાજે પોતાની એડક લીધી. પ્રાસેશનની શોભા અવર્ણનીય હતી. પ્રથમ સાદાં અને જરીવાળાં ડંકા નિશાન ચાલતાં હતાં, તેની પછવાડે જૈન માંગલિક ચિન્ટુ ઇંદ્રધ્વજ ચાલતા હતા. ત્યારપછી કતલના પાંચ હાથીએ મદ ગતિએ ગમન કરતા હતા અને મ્યાના, પાલખી, તાવદાન વિગેરે રાજ્યની ઉત્તમ વસ્તુએ તેની પછવાડે ચાલી શોભામાં હું વધારા કરતી હતી. વચ્ચે વચ્ચે ગોડવેલા બેન્ડના સુંદર અવાજ માલુમ પડતા હતા. હાથીના હોદ્દાપરરોડ મનસુખભાઈના પુત્ર માકુભાઇ અને ભાણેજ બકુભાઇએ એડક લીધી હતી. પછીતુત વાલ ટીયરોના જનરલ સુપ્રીન્ટેન્ડન્ટ શા નરોત્તમદાસ ભાણજી પાતાના પાંચ સુપ્રીન્ટેન્ડેન્ટો સાથે ઘાડાપર એસી ચાતર દેખરેખ રાખતા હતા અને તેઓની પછવાડે લગભગ સાડા ચાર વેાલ ટીયરાનું લશ્કર ચાલતું હતું. આ શોભા અવર્ણનીય હતી. છેવટે પ્રમુખ સાહેબની ગાડી અને તેની પછવાડે બીન્ત ગૃહસ્થાની આડ ગાડીએ ચાલતી હતી, પ્રેસેશન દાણાબજાર, અંદર દરવાળ અને મેટી બારમાં થઇ ગોઘાના દરવાજાના રસ્તે મેાતીખાઞ તરફ્ થઈ નાકુબાગ જવાના હતા અને તે માટે આખા રસ્તા પાણીના છંટકાવ અને વાવટા તારણથી છવાઈ ગયા હતા. અને માજીએ હેનાર પુરૂષોની હારની હાર થઈ ગઈ હતી જેમાંથી રસ્તા મેળવવા પણ બહુ મુશ્કેલ હતા. આખ રસ્તે પ્રમુખ સાહેબને અસાધારણ માન મળ્યું હતું અને હાર તથા ગજરાથીતેની ગાડી ચીફાર ભરાઇ ગઇ હતી. તે સાહેબને બહુ જગાએથી માન આપવામાં આવ્યું હતું, તેમાં મુખ્યત્વે કરી જૈન શુભેચ્છક પત્રના અધિપતિ, વેાા અમરચંદ જસરાજ, વેારા ટુટીસંગ અવેર, શ્રી આત્માનં જૈન સભા, શા. આણંદજી પુરૂત્તમ, શ્રી જૈનધર્મ પ્રસારક સભા, નગરશેઠ ધરભુદાસ ભગવાનદાસ, શા તન
For Private And Personal Use Only