Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનપાળ, आत्मोपदेश. ( ગજલ. ) સાચી સેવા જિનરાજની, જગ કથનીમાં તું શું ર ૩, ટેક. બુઝ જરી ન બાપડા, જલ મંથનમાં ઘત ના મળે. સા. ૧ સનિપાત ત્રિદોષથી, વિભાવ મુંડા ના ટળ્યો; વચન સુધા જિન પહાણ પલ્લવ, મળશેળિયા તું ને ગળ્યો. સા. ૨ ઉધમાં અભાગીયાએ નિજ, અસ્તિભાવને ના કળે. ગાફલતામહે ગુંચાતાં, ગમાર ગાથામાં ગળે. સા. ૩ કટાણા કુમતિનું કરી, ગુજરાત મોહિનીએ છળે, પીંજારાં પડીયાં પૂરતાં, પણ પાપી પથે ને પળે. સા. ૪ વિચારી જેને મૂળ તારૂં, ચળેલ તું જઈ કયાં ; કપુર સુત સેવા વિકાર, ગુરૂ દેવ સેવા હું ફળે. સા. ૫ ધનપ0િ, (અનુસંધાન પૃ ૧૧ થી) ભોજરાજની આજ્ઞાથી દેવપૂજા કરવા નીકળેલા ધનપાળે પ્રથમ ભવાનીના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાંથી ચકિત થયો તો એકદમ બહાર નીકળી રૂદ્રના મંદિરમાં ગયે, ત્યાં પણ આમ તેમ જોઈ તકાળ બહાર નીકળી વિગુના મંદિરમાં પેઠો. ત્યાં પિતાના ઉત્તરીય વસ્ત્રને પડદો કરીને બહાર નીકળ્યો અને શ્રી ભદેવના જિનાલયમાં પ્રવેશ કરી પ્રશાંત ચિત્તે પૂજ કરીને રાજકારમાં આવ્યો. રાજાએ તેની પછવાડે હેરક મૂકેલા હતા તેનાથી રાજાએ સર્વ વૃત્તાંત પ્રથમથી જ જાણે હતો, તેથી રાજાએ ધનપાળને પૂછયું “તે દેવપૂજા કરી ?” તેણે કહ્યું છે, મહારાજ ! સમ્યફ પ્રકારે કરી.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29