________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિને પૂજા.
૪૧ કરશે. અત્યારે પણ અવાજ મંદ થ ાય છે. પંચમ કાળમાં ધર્મના સા. ધન પિકી શાસ્ત્રાનુસાર નવ્યાનુયોગનાં સ્પષ્ટીકરણ (exposition) વિગેરે ની જેટલી જરૂર છે તેટલી જ જરૂ૨ મૃતંજાની છે, કારણ આ કાળમાં આ બેને જ આધાર છે. અમારા વરેન ભાઈઓને કહેવાની જરૂર છે કે આવા સાધન મંદ પાડવામાં કે ચુડાય છે એ જોઈ લેવાનું છે. જ્યારે પક્ષદ અને આગ્રહ છેડી આ બાબત પર વિચાર કરવામાં આવશે ત્યારે ઉપરની સાદી દલીલની આવતા સમજી શકાશે.
મીપૂજાની જરૂર છે એમ નવ પછી પૂજાના પ્રકાર પર વિચાર કરીએ. પૂજા બે કારની છે. એક દ્રવ્યપ અને બીજી ભાવપૂજા દ્રવ્યપૂજામાં ઉ.
મ પદાર્થો મેળવી પ્રભુ સન્મુખ ધરવા. દ્રવ્યપૂન કરતી વખત બાહ્યશુદ્ધિ બહુ સારી રાખવી. આચાર અને વિચારને બહુ નજીકનો સંબંધ છે. બાહ્ય શુદ્ધિ વગર મનમાં પ્રેમ પણ આવતો નથી. માટે શાસ્ત્રમાં બતાવેલી રીતિ પ્રમાણે ન્હાઈ સ્વચ્છ થઈ શુદ્ધ વસ્ત્ર પહેરી અષ્ટ, સત્તર, એકવીસ પ્રકારી પૂજા કરવી. પૂજા દરમ્યાન અંતર દષ્ટિ ભાવના તરફ શખવી. દરેક પૂજા વખતે આ અમુક અવસ્થા ભાવવાની છે, તે ભાવવી અને પ્રભુ જેવા થવાની ઈશ રાખવી. પરમાત્મ રોવાનું ફળ એ છે કે બરાબર એકતાન થાય કે આ જીવ પરમાત્મરૂપ થઈ જાય છે.
ભાવપનામાં પ્રભુની સિદ્ધ અવસ્થા ભાવવી. આ આત્માને પરમાત્મહત્વ સાથે જોડી દે. બહિરાત્મભાવ તજી દે. વિચારવું કે સર્વ ગુણો અહીં ભરેલા છે, બીજ પાસે લેવા જવા પડે તેમ નથી. આ ગુણું પ્રકટ કરવાને કને તેડવાની અને તે માટે ધ્યાનાગ્નિ સળગાવવાની જરૂર છે. પ્રભુનું ધ્યાન કરતાં કરતાં આવી ઉત્કૃષ્ટ ભાવના, રાસાર નિર્વેદ અને આત્માના શુદ્ધ ગુણે તરફ વિચાર કરવો. વળી મહાન ચાર્ટી રચિત સ્તવનવડે કીર્તન કરવું. જેઓને ભકિતરસ પર પ્રેમ છે ય તેને માટે પંડિત શ્રી મેહનવિજયજી, રામવિજયજી, માનવજયજીના સ્તવ બહુ આનંદ આપનારા થશે અને જેને ઉડી શીલસુફી અને દ્રવ્યાનુગપર પ્રેમ હોય તેઓને આનંદઘનજી, દેવચંદ્રજીના સ્તવને ઉપયોગી છે. ઉપાધ્યાયજીના સ્તવનો બને વર્ગને એક સરખે લાભ અને આનંદ આપનારા છે. આવી રીતે પ્રભુના ધ્યાનમાં લીન
ભાવ ન કરવી. એ આનંદ કરો કે તેને એડકાર-તેની છાયા
For Private And Personal Use Only