________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય હિત શિક્ષા, મહારાજાને ધર્મવિજ (રજોહરણ) તથા સામાયિક વિધાવિત ધારક મામ વર્ગથી રાખવામાં આવતો ચરવ પ્રમુખ તેમજ મુકલ (કળા)
સ્થ લોકોળી પ્રમાનાથે રાખવામાં આવતી વાસંદા (સાવર) પ્રમુખ જે પરજીને બાધા ન કરે એવાં ક્ષક્ષણ (સંહાલા ) હોય તેમજ તેવા છતાં પણ તેવોજ (પગે હાથે પ્રમજવા રૂ૫) તેને સદુપગ જે કરવામાં આવે તેજ તે તે સાર્થક હે જયણા પાળવામાં સહાયભૂત થાય છે; અન્યથા નહિં. દષ્ટાંત તરીકે આજકાલ અજ્ઞાન દશાથી મુગ્ધ જીવો ભૂમિ શુદ્ધિ કરવા માટે તેવાં સારા ઉપકરણ નહિ રાખતાં પ્રાયઃ ખજૂરી વિગેરેની વાસંદીઓને ઉપયોગ કરતા દેખાય છે જે કે બાપડા એ કેદ્રિથી માંડી ત્રસ, જીના સંહાર માટે ભારે શસ્ત્ર (સ્લટર) જેવું થઈ પડે છે. આપણને એક કાંટો વાગતાં દુઃખ થાય છે તે બાપડા તે ક્ષુદ્ર જતુઓના જાનનો વાત થાય તેવાં શસ્ત્ર જેવા ઘાતકારી પદાર્થો વાપરવાને હિંદુ માત્ર યા વિછે કરીને જન માત્રને છાજેજ નહિ. અલ્પ ખર્ચ અને અલ્પ પ્રયાસ આ સેવા ભારે દોષ-દર થઈ શકે તેમ છતાં બેદરકારીથી તેની ઉપેક્ષા કર્યો કરવી દયાળુ જીવોને ઘટે નહી, માટે આશા છે કે તે સંબધમાં ધર્મની કંvપણ કાગણ ધરાવનારા તેને તરત વિચાર કરી અમલ કરી લેશે. આ
બીજી પણ ઉપર બતાવેલી ચલનાદિક ક્રિયા કરવાની જરૂર પડે છે તે માં બહુજ ઉપગ રાખી જીવોની વિરાધના નહીં કરતાં જય પાળવી. ચાલતા છતાં હું સારા પ્રમાણ ભૂમિપરા દ્રષ્ટિ રાખી એકાગ્ર ચિત્તે વર્તતાં, તે. મજ બેસતાં, ઉઠતાં–ઉભા રહેતાં, સયન કરતાં છતાં પણ તેવીજ રીતે ૫રોપઘાત ન થાય તેમ સાવચેતી રાખી રહેવું. ભોજન સંબંધે તે જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ બાવીશ અભય અને બત્રીશ અનંતકાય વરછ તેમજ બીજા જ્ય પદાર્થો પણ છવાકુલ ન હોય તેમજ જાણતાં કે અજાણતાં જેને સંહાર કરીને નીપજાવ્યા ન હે.ય તે જ ઉપયોગમાં લેવા જોઈએ, તે પણ દિવસ છતાંજ પ્રકાશવાળા સ્થાને પહેલા ભાજનમાં રાખીને વાવવા જોઈએ, જેથી રવાપર બધાને વિરહે જણ માતાની ઉપાસના કરી કહેવાય.
ભાષણ પણ હિત, મિત, ધર્મને બાધક ન આવે તેવું, અવસર ઉ. ચિત વિચારીને, વદતી વખત મુખે વિરતિવંતને મુખપત્તિ તથા મોકળા - કથને પણ ઇંદ્ર મહારાજની પરે ધર્મ કથા પ્રસંગે અવશ્ય વસ્ત્રાંચળ ઉ.
For Private And Personal Use Only