Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ×× શ્રી જૈનધર્મ પ્રકાશ. વાજ માનવા એઇએ કેમકે તેએાએ પેતાનાં બાળ બચ્ચાંને જાણી જોઇને 3 બેદરકારીથી સદ્ગતિના માર્ગ બંધ કરી દુર્ગતિના રસ્તા ઉધાડા કરી આપ્યા. અવળે રસ્તે દેર્યા માટે. બાળક જન્મ્યા પહેલાં પણ ગર્ભમાં તેને વ્યથા ન થાય તેમ વિષય સેવન સંબંધમાં સાથી માબાપે તેવું જો ઇએ જન્મ થયા બાદ તેની બાલ્યવય સુધીમાં તે અપશબ્દ ન સાંભળે કે ન ખોલે, એક સૂક્ષ્મ જંતુને પણુ મારવા ન શીખે કે નમારે તેવા ઉપયાગ રાખવા જોઇએ તથા તેને કાઇ પણ માડી સંગતિ ન થવા ૫.મે તેની પૂ રતી કાળજી રાખવી જોઇએ. સમજણા થયા કે તરત તેને સારા વિદ્યાગુરૂ કે ધર્મ ગુરૂને હવાલે કરી દેવા જોઇએ; જે વિદ્યાગુરૂ કે ધર્મ ગુરૂ તેને વિન યાદિ ઉત્તમચુણાનું સારી રીતે શીક્ષણ આપે, જેથી પ્રાપ્ત થયેલી વિદ્યાની સફળતા રૂપ વિવેક રત્ન તે પામે અન્યથા કુસંગ-કુચ્છ ંદ યોગે વિનય વિદ્યાહીન રહેવાથી વિવેક રહિત પશુ જેવી આચરણા કરતા રના રેઝી જેમ ભવટવીને વિષે તે પરિભ્રમણ કરે છે. બાળ લગ્ન, કોડાં-આ સર્વ વિદ્યા વિનયાદિક પામવામાં ગેટા વિ ઘ્નરૂપ નીવડે છે; જેને પરિણામે તે આ લેાકના સ્વાર્થથી ભ્રષ્ટ શી પરભવનું પણ સાધન પ્રાયઃ કરી શકતા નથી; એટલુજ નહિ પણ ક પ્રકારના દુર્ગં શીખી-આચરી મહા કષ્ટના ભાગી થાય છે, માટે બાળબચ્ચાંના સુધારા કરવાની જેખમદારી માબાપાના શીરપર ઓછી નથી, તે તેઓએ ખુબ વિચારવાની જરૂર છે. માબાપાની કન્નુરથી ટોકરા મૂર્ખ પ્રાય: રહેવાથી તેનેજ એક શૂળરૂપ થાય છે તેમજ તેની પવિત્ર કાળ જીથી બાળકો વ્યવહાર અને ધર્મકાર્યમાં નિપુણુ થવાને લીધે ઉભય લેકમાં સુખી થવાથો તેઓને ભવેાભવમાં આશીર્વાદ આપેછે પરપરાએ અનેક જી. વેાના હિતકર્તા થાય છે. તેમજ તેઓ શ્રેષ્ઠ માબાપ તરીકેની પોતાની ક્ રત્ને પોતાના બાળબચ્ચાં કે સબ ધીમે પ્રતિ અદા કરવા ચૂકતા નથી; હમેશાં સજ્જન વર્ગમાં પેાતાના સદ્ વિચારો ફેલાવવા યત્ન કરે છે. તેમજ પારમાચિક કાર્યેામાં આગળ પડતો ભાગ લે છે અને બીન મેગ્ય છત્રેને પણ મેતપે.તાને ચાગ્ય કરવા પ્રેરે છે. આ બધા ફાયદા માળાપોના ઉત્તમ શી. મચ્છુ અને ઉત્તમ વર્તનપર આધાર રાખતા હોવાથી આપણે ઇચ્છશું કે. હવે પછી પેાતાની સંતતિનું ભલું ઇચ્છનારા માધ્યાયે પેતે ઉત્તમ શો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29