Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચર્ચાપત્ર, ક્ષણ પરી ઉત્તમ વર્તન આદરી પોતાના બાળબચ્ચાંઓના અંતઃકરણના આહીર્વાદ પ્રહણ કરવા લાગ્યશાળી થશે. વચારતું, મુનિ રવિન્ય. નવા પત્ર. શ્રી જૈનધર્મ પ્રકાશન અધિપતિ સાહેબ, મુ. ભાવનગર, નીચેની બીન આપના ચાપાન્યામાં પ્રગટ કરશે. બનારસ શ્રીમદ્દ યશોવિજયજી જન સંસ્કૃત પાઠશાળા ખાને બી માંગરોળમાળા શેઠ અમરચંત તલકચંદે રૂ.૫૦૦) પાંચસે ભેટ આવે છે, વળી આ ગ્રહસ્થ પોતાના ખર્ચેથી સ્કોલરશીપ તથા ખોરાકી ખર્ચ વિગેરે ખર્ચ આપી પાંચ વિદ્યાર્થીઓને શ્રી બનારસ પાઠશાળામાં અભ્યાસ કરવા મેકલવાને ઉત્સાહ જણાવે છે, તો થોડા વખતમાં તેઓ સાહેબ પાંચ વિદ્યાર્થીઓને મોકલશે ઉત્તમ કામમાં પિતાની લક્ષ્મી વાપરવાને આ ગ્રહસ્થ સારી રીતે સમજે છે, તેથી આ અત્યુત્તમ કામ જાણી પિતાની શકિત માફક મદદ કરી તેમણે પોતાની ઉદારતા જવી આપી છે. આ પ્રમાણે દરેક જન પ્રસ્થને યથાશકિત મદદ આપવાની આવશ્યકતા છે. આ પાઠશાળા ખાતે એક મોટું ફંડ એકઠું કરી તે ફંડમાંથી બના રસ પાઠશાળામાં અભ્યાસ કરીને તૈયાર થયેલા વિદ્વાનોને પગાર આપીને યોગ્યતા મુજબ તેમાંના કેટલાએકને ઉપદેશક તરીકે ગામે ગામ જૈનધર્મનાં તરોના જાહેર ભાવો આપવાના કામમાં ગોઠવવા, આપણુ મુનિ મહારાજને અન્ય દરની બ બ પાસે ભણવું પડે છે તેને બદલે આ શ્રાવક વિધાનોમાં કેટલાકને તે કામમાં જોડવા, કેટલાકને જનશાળા પાઠશાળા ઓમાં ગામો ગામ ધોરણસર ન લાળકોને અભ્યાસ કરાવવાને ગોઠવવા, કેટલાએકને છ પુસ્તક, જીર્ણ તીર્ય અને જીર્ણ મંદિરોનો ઉદ્ધાર કરાવ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29