________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રી જનધર્મ પ્રકાશ. તેની ચીકાશ ના દિવસે રાધી હદયમાં રહે; કદાચ કપ એ એક હુંટવા જેવું લાગતું હોય તો નથી કરી જનાનું નથી; એકટવાં ઘુતાં આવડી જશે અને પછી જરા આત્મભાસ થશે કે તરત પિતાનું શું કર્તવ્ય છે તે પોતાની મેળે જ સમજી શકાશે. પણ આવી સ્થિતિ પ્રાપા થાય ત્યાં સુધી આ છોંપૂજાનું ઉત્કૃષ્ટ સાધન વિસારી ન મુકવાની એટલું જ નહિ પણ જેમ બને તેમ પુર કરવાની નમ્ર વિનંતી છે.
માર્મિક
“સામાન્ય દિત રિક્ષા
(૧) જયણ–(યતના) તે તે ધર્મ સંબંધી કે વ્યવહાર સંબંધી, પરલોક માટે કે આ લોક માટે, પરમાર્થ કે સ્વાર્થે જે જે વ્યાપાર કરવામાં આવે તેમાં બરાબર ઉપયોગ રાખે તે તેને સામાન્યર્થ છે. વિશેષાર્થ વિચારી જોતાં તે આત્માને શુદ્ધ નિર્દભ મોક્ષાર્થે ખંત પૂર્વક કરવામાં આ વત મન વચન અને કાયા દ્વારા વ્યાપાર–વિશે જણાય છે, આથી જ મને હ જ્ઞાની પુરૂષોએ જયણાને ધર્મની માતા કહી બોલાવી છે. અર્થાત આ મે ધર્મ (ગુણો) ને ઉત્પન્ન કરનારી, પાલનારી તેમજ વૃદ્ધિ કરનારી યાવત એકાંત સુખકારી આ જયણાજ છે. જયણ રહિત ચાલનાર ઉભે, રહેનાર, બેસનાર, શયન કરનાર, ભજન કરનાર કે ભાષણ કરનાર તે તે ચલનાદિક, ક્રિયાઓ કરતાં ત્રસ કે સ્થાવર જીવોની હિંસા કરે છે જેથી પાપ કર્મ બાંધે છે, તેને વિપાક કટુક થાય છે; માટે સુજ્ઞ વિવેકી, સજજનોએ તે તે ચલનાદિક ક્રિયાઓ કરતાં જેમ જેમ વિશે જયણ સચવાય તેમ વર્તવું, હિતકારક છે કેમકે સર્વ જીવે.ને આત્મ (
પિતા) સમાન લેખો છતાં કે પણ જીવને દુઃખ નહિ કરવાની બુદ્ધિથી સર્વ પાપથાનો પરીહરી આ નિગ્રહ કરે છે તે જ મહાભા પાપ કર્મ નથી બાંધત અન્યથા પિતાનું કલ્પિત ક્ષણીક સુખની ખાતર નાહક અનેક નિરપરાધી જીવોના પ્રાણને લેટે ચિ અજયણાએ વર્તતો છો તે જીપ ભારે કર્મ બંધ કરે છે. જે કર્મ ઉપર આવતાં બહુજ કયુક રસ આપે છે. દાંત તરીકે પાને રક્ષણાર્થે મું
For Private And Personal Use Only