________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
જિતેંદ્રપૂજા, કરીને દ્રવ્યપૂજાની કેટલી જરૂર છે અને આ જમાનામાં પ્રત્તિ જીવન - વાથી ઉપયોગીતા વધે છે કે ઘટે છે તે બાબત પર વિચાર કરવાની ખાસ જરૂર છે. આ સવાલ દ્રવ્યપૂજાના પ્રબળનિમિત્તા મૂર્તિપૂજા પર વધારે ઢળી ય છે અને તેથી તેની આવશ્યકતા પર વિચાર કરીએ.
અત્યાર સુધીમાં કોઈ પણ પ્રજાએ મૂર્તપૂજા વગર ચલાવ્યું હોય એમ ઈતિહાસ ઉપરથી માલુમ પડતું નથી. દરેક પ્રજા એક અથવા બીજ રૂપમાં મતિ સ્વીકારતી આવી છે. જ્યારે મૂર્તિપૂજા હદ બહાર જાય છે એટલે કે મને મૂર્તિ ખાતર પૂજવાનું થાય છે ત્યારે તેમાંથી જુદો વિચાર બતાબનાસ લોકો નીકળી આવે છે, પણ આવા લોકો ખાસ કરીને આગળ વધી ગયેલા વહેમપર અને નહિ કે મૂર્તિપૂજા પર આક્ષેપ કરનારા હોય છે. સાડાત્રણ વરસ પહેલાં થોડાક ક્રિશ્ચયનોએ મૂર્તિપૂજા વિરૂદ્ધ વિચારે બતાવ્યા છે અને હાલ તેઓ ટેસ્ટંટ પંચના કેહવાય છે, પણ તેઓના વિચાર માત્ર દેખાવમાંજ મૂર્તિપૂજા વિરૂદ્ધ લાગે છે, પણ વસ્તુતઃ તેમ નથી. તેઓએ જે માર્ગ લીધે તે મ્રપૂજાને અંગે વધી ગયેલા વહેમો તરફ પોતાને તિરસ્કાર બતાવવા ૨૫ હતા. આ ઉપરાંત મુસલમાન અને પુરલોકે ભક્તિપૂન વિરૂદ્ધ હોય એમ દેખાય છે. આપણા હિંદુસ્તાન તરફ નજર કરીએ તો આ દેશ મૂર્તિપૂજક છે.
* કેટલાક નાની નાની કેમ યા સમાજના લોકો આ બાબતમાં હાલમાં વિરૂદ્ધ વિચાર બતાવનારા નીકળવા લાગ્યા છે. દાખલા તરીકે શીખ, આર્યસમાજ, બ્રહ્મસમાજ અને પ્રાર્થનાસમાજના લોકોએ અતિ પરાકાષ્ટાએ પહોંચેલી પૂજા દૂર કરી છે. જેના કામમાં પણ ૨૦૦ વરસ પહેલાં ટૂંક લોકોએ જનપૂજા કરી નાંખી છે, પરંતુ તેઓ બહુ ઓછી હદમાં દૂર કરી શકયા છે. આગળ જતાં જણાશે કે તેઓને મત મૂર્તિપૂજા વિરૂધ નથી અને હોઈ શકે પણ નહિ.
મૂર્તિપૂજા વિરૂદ્ધ પ્રસંગે પ્રસંગે આવા વિચારો જુદી જુદી પ્રજાએ બતાવ્યા છે, છતાં પણ આ વાપરવા માટે દરેક પ્રજાએ વારંવાર કેવી વલણ
૧ See S. H. (. Magazine Vol. I. P. 65. ૨ યાહુદી.
For Private And Personal Use Only