________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ जिनेंद्रपूजा.
पापं लपति दुर्गनि दलयति गापादयत्यापदं । पुण्यं संचिनुते श्रियं वितनुते पुष्णाति नीरोगताम् ।। सौभाग्यं विदधाति पल्लवयति प्रीति प्रसूते यशः। स्वर्ग यच्छति नितिंच रचयत्यर्चाईतांनिर्मिता।
( સિંદુર પ્રકરણ.) જિતેંદ્ર પૂજાનો વિષય બહુ અગત્યનું છે. જેના કામમાં મોટા પક્ષ જ્યારે સર્વ પ્રકારની પૂજાને સ્વીકાર કરે છે ત્યારે અમુક જનકમ અમુક પ્રકારની પૂજા બાદ કરતાં બાકીની પૂજાને સ્વીકાર કરે છે. પૂજા બે પ્રકારની છે; દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજા એટલે પ્રભુ પૂજન સારૂ ઉત્તમ દ્રવ્યોથી તેમનું સન્માન કરવું અને તે કાર સાથે પ્રભુની જુદી જુદી અવસ્થાઓ પર વિચાર કર. જનમાર્ગમાં શુક દ્રવ્યપૂજા નથી. દરેક દ્રવ્ય નિમિત્તે ભાવપૂજા અંતર્ગત વ્યકત હેય છે અને સર્વ દ્રવ્યભાવપૂજા ઉપર કળશરૂ૫ ખાસ ભાવપૂજા કરવાને ઉપદેશ અને કર્તવ્ય અને વર્તન પણ તેવું જ છે. પૂજાને આ ઉત્તમ પ્રકાર છે. શિ. સંપ્રદાયથી ચા આવે છે અને પ્રાજ્ઞો તે માર્ગને અધુના પણ અક્ષરશઃ અનુસરે છે.
જેના માર્ગમાં કેટલાક સ્થળ દછિ જીને દ્રવ્યપૂજા રૂચતી નથી. શારાધાર તેઓને માટે અગાઉ બહુ બતાવાઈ ગયું છે અને હાલમાં વિદ્વાન મહાશય તરફથી બહાર પડેલા લેખોમાં તે સંબંધમાં પૂરતું અજવાળું પાડવામાં આવ્યું છે. તેથી આ પ્રસંગે શાસ્ત્રાધાર દ્રવ્યપૂજાને અનુકૂળ છે કે નહિ તે સવાલ બાજુ ઉપર મૂકી માત્ર બહારને પ્રાકૃત વિચારથી જ આ સંપ્રદ્રા ઉપર વિચાર કરવાની ફુર થઇ છે. શાસ્ત્રને ફરમાન તર૪ વિચાર ન કરીએ તોપણ બરાબર વિચાર કરવાથી જણાશે કે દ્રવ્યપૂજાની ખાસ જરૂર છે. આ જમાનામાં દરેક બાબત ઉપર વિચાર કરવાની આવપકતા છે, કોઈ પણ બાબત જનશાસ્ત્રમાં આગ્રહથી ફરમાવેલી નથી,ખસુસ
For Private And Personal Use Only