Book Title: Jain Darshan
Author(s): T K Tukol, Chitra P Shukl
Publisher: Sardar Patel University Vallabh Vidyanagar

View full book text
Previous | Next

Page 13
________________ [ x ] પ્રાચ્યવિદ્યાના વિવિધ સામયિકોમાં તેમણે લગભગ સો જેટલા મૌલિક, વિદ્વત્તાપૂર્ણ સંશોધનલેખોનું પ્રકાશન કર્યું છે. તેમણે પચ્ચીસથી પણ વધુ પ્રાચીન ધર્મગ્રંથોનું સંપાદન કરી તેમને પ્રગટ કર્યા છે. આ સંપાદને વિવિધ હસ્તપ્રતોનાં તુલનાત્મક અધ્યયન અને પ્રખર વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓથી યુકત છે. ૧૯૭૪માં બેલ્જિયમના ભુવન ખાતે ભરાયેલી ધર્મ અને શાંતિ માટેની વિશ્વપરિષદમાં તે જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય ભારતીય પ્રણિધિ હતા. પોતાના પ્રવૃત્તિમય, વ્યસ્ત કાર્યભારની વચ્ચેથી, આ હસ્તપ્રતને જોઈ જવાની, આ પુસ્તકનું યોગ્ય શીર્ષક *Compendium of Jainism ‘ સુચવવાની, તેમજ બીજાં ઘણાં ઉપયોગી સૂચન કરવા માટે સમય ફાળવવાની સુજનતા તેમણે દાખવી છે. આ પુસ્તકને સુંદર અને ઉદાર પ્રસ્તાવના આપીને તેમણે શોભાવ્યું છે. મારા જયેષ્ઠ પુત્ર શ્રી બાહુબલિ તુકોલ, બી. ઈ. (ઓનર્સ)ને પણ, આ પુસ્તકની હસ્તપ્રતના સ્વચ્છ અને સુયોગ્ય ટાઈપિંગમાં ઊંડો રસ લેવા માટે, મારે નિર્દેશ કરવો જોઈએ. બીજા સંપ્રદાયો પ્રત્યે સન્માન અને વિશાળ દષ્ટિકોણ રાખી, તેમને ઉદારભાવે સમજવાનો ઉપદેશ આપતા અનેકાન્તવાદનું પ્રતિપાદન કરતા જૈનધર્મના મૂળ સિદ્ધાંતથી આ પુસ્તક વાચકોને માહિતગાર કરશે તે હું ઘણો કૃતકૃત્ય થઈશ. ટી. કે. તુકેલા બેંગ્લર ૧૧. ૨૨મી મે, ૧૯૭૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 288