Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ રહેણીકરણી અને વિચારસરણિની અસર ત્યાં રહેનારના ચિત્ત ઉપર ન થાય એ ન બનવા જોગ બાબત છે. અને છતાં ઊરતી ઊઁમરે ઘરમાંથી ધમ ના દૃઢ સૌંસ્કાર મળ્યા હોય, અને ધર્મશ્રદ્ધાનુ` મૂળ હૃદય સુધી પહેાંચ્યુ હાય, તેા આવા લપસણા સોગાની સામે ટકી રહેવા માટે તે એક પ્રકારનાં સૌંસ્કાર વચનું કામ કરે છે, એ પણ સાચુ' છે. શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સધ-મુબઈના માસિક મુખપત્ર “ જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા ”ના ગત માર્ચ માસના અંકમાં, અમેરિકા ગયેલ એક બહેને પત્રિકાના સ'પાદકશ્રીને લખેલ પત્ર છપાયા છે તે કઈક આવી જ આન'દજનક વાત કહી જાય છે. એ પત્ર સૌએ વાંચવા–વિચારવા જેવા હાવાથી અહીં સાભાર રજૂ રરીએ છીએ. એ પત્ર કહે છે કે— અમેરિકા આવ્યા એ માટી કમનસીખી છે. અહિંના વાતાવરણમાં જે થાડુ ઘણુ ધ નું આચરણ થાય છતાં પણ ત્યાંના જેવી ક્રિયાની પવિત્રતા અહિં મનને સ્પતી નથી. મેાજમજાહ કરવામાં ઉત્પાહ અને ઉમ‘ગ હાય છે એટલેા ધાર્મિક કાર્ય માં જરા પણ નથી રહેતા. ધીમે ધીમે જીવન તદ્ન નીરસ બનતુ' જાય છે. કાઇ ક્રૂ કે વાત્સલ્યૂ કે પ્રેમ કશું જ દેખાતું નથી. માત્ર પૈસા, ટાપટીપ ને કકળાટ જ દેખાય છે. આવી પરિસ્થિતિમાં મન પર એટલે બેજો રહે છે કે સામાયિક · પુજામાં એસા ા પણુ એજ વિચારે મનમાં રમ્યા કરે, kr “ આવી પરિસ્થિતિમાં કયારેક સારા પત્રા કે સારા વિચારો વાંચી કે કયારેક એકાદ પળ કાઈ મહાન પુરૂષોની મહાનતાના વિચાર મનને સ્પર્શી જાય ત્યારે રડી લેવાનું મન થાય છે કે કયાં હતી તે કયાં આવી પડી ? એટલુ જ નહિં પણ પ`દર દિવસ સુધી મન ધાર્મિ ક ક્રિયા કરવામાં આન‘દિત બને છે, અને પહેલા જેવા આનંદ આવે છે. માટે હું કદાચ પત્ર ન લખું તા પણ તમારે આવા પત્રે। મને લખ્યા જ ૧૮૪] કરવા. આવા પત્રા જ માસિક પતનમાંથી મને બચાવશે. આવા પત્રા વાંચુ છુ ત્યારે ખીજા બધા વિચારા મનમ. છૂટી જાય છે અને મારૂ” અસલ સ્વરૂપ શું છે અને હુ કયાં ભૂલી પડી છુ' તેને ખ્યાલ આવી જાય છે. “ અણુિં બધુ` મકેનીકલ જીવન થઈ ગયુ છે. કાઈ ચેતના નથી દેખાતી. સસાર છે એટલે ચાલ્યા કરે, પણ ત્યાં તો પળે પળે ધાર્મિક વાતાવરણ મળે એટલે જૂની વાતાને ભૂલી જઈ ભગવાનનાં દશ ન કરતાં કે કેાઈ મહારાજ સાહેબના ઉપદેશ સાંભળતાં મન પાછુ. પ્રફુલ્લિત બની જાય; જ્યારે અહિ તા એવા કાઈ સહારા નહિં, જેથી ક્રોધ, લાભ, પ્રપ`ચેાની વચ્ચે જ મન ભટક્યા કરે. r “ ખરી વાત લખું તેા હજુ દેહરાસરનું પવિત્ર વાતાવરણુ યાદ આવી જાય છે. કેવી મસ્ત જીં ંગી હતા ! ત્યાંના ભગવાનની પ્રતિમામાં તા કુટુંબીજન જેવી લાગણી હતી. કાઈ પણ વાતનું દુ:ખ થાય ત્યારે એ પ્રતિમાને યાદ કરા તા હજુ પણ મનને સાંત્વન મળી જાય. ખેર. પણ એટલે Üિાસ છે કે એ -ચાર વર્ષે જયારે પણ પાછા આવીશું ત્યારે પાછી એવી જ જીદગી શરૂ થઈ જશે. શ્રદ્દા તા કયારેય નહિ કરે. મનને કેવી રીતે પવિત્ર વિચારામાં રોકી રાખવુ, ક્રાધ ઉપર કેવી રીતે Control લાવવા, આ વિષે તમે જે જાણતા હે, સાંભળ્યુ* હાય; તે બધુ... મને જરૂર લખી માલો. એની અત્યારે મારે માટે ઘણી જરૂર છે અને એ જ એક મહા કિ′મતી ચીજ છે. ” આ ધર્માનુરાગી બહેને આ પત્રમાં જે લાગણી બતાવી છે, તે બહુ વિરલ છે; કાળની કાટડીમાં જઈને અને રહીને પાછા આવનાર એના કાળા ડાઘથી બચી શકે એ જરૂર શાબાશીને પાત્ર ગણાય. પણ આવા કેટલા ? એટલે જેએ અમેરિકાના વસવાટના કારણે આવી પડતા સાંસ્કારિક અનિષ્ટને સમજતા હાય તેએ આવી માહાળથી દૂર રહે એ જ સલામતી સાચેા માગ છે. [ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક : જૈન :

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52