Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
ભઃમહાવીરસ્વામીની યોગભૂમિકા
લે॰ પૂ. પંન્યાસશ્રી પૂર્ણાનન્દ્રવિજયજી (કુમારશ્રમણુ)
नमो दुर्वाररागादि-वंरीवार निवारणे अह ते योगिनाथाय महावीराय तायिने । १ । કલિકાળ સન શ્રી હેમચન્દ્રાચાય રચિત યાગશાસ્ત્ર સૂત્રને આ માંગલિક લેાક છે.
આ ગ્રન્થમાં યોગભૂમિકાની અભૂતપૂર્વ વાતા છે જેની સાધનાથી લાઢા જેવા માણસા પણ સુવર્ણ જેવા બની જાય છે.
મેાક્ષની સાધનામાં માનસિક, વાચિક અને કાયિક વ્યાપાર ઉપર ભાર મૂકવામાં આવ્યા છે. દ્રવ્ય અને ભાવથી મન, વચન અને કાયા જેટલા અશમાં પવિત્ર હશે તેટલા પ્રમાણમાં યાગસાધના સુલભ બનશે.
ભાવશુદ્ધિ વિના મન-વચન-કાયાની દ્રવ્યશુદ્ધિ ગમે તેટલી સારી હશે તાયે ફળાદેશમાં બુદ્ધદેવના શૂન્યવાદ જ શેષ રહેશે. માટે આ ત્રણે યાગમાં અનાદિકાલીન મેાહ અને મિથ્યાત્વને લઈને કુસ`સ્કાર, વચનની વક્રતા તથા શરીર એટલે હાથની અથવા લમની કુચેષ્ટા વગેરે દેખાય છે તેમને સવ થા નિર્મૂલ કરવા માટે જ પ્રયત્ન કરવા; અને તે ભાવશુદ્ધિ વિના અશકય છે.
ભૂત, ભવિષ્ય અને વમાન કાળમાં જે મહાપુરુષોએ કેવળજ્ઞાન મેળવ્યુ છે, મેળવી રહ્યા છે અને મેળવશે તે સૌએ ભાવશુદ્ધિને લક્ષ્યબિંદુમાં રાખીને જ પેાતાના જીવનનું ઘડતર કર્યું છે; અને અસખ્ય ખાદ્ય લબ્ધિએના માલીક બન્યા પછી પણ પેાતાના લક્ષ્યબિંદુ માટે અડગ રહ્યા છે ત્યારે જ તે કેવળજ્ઞાનના માલીક બનીને આપણા માટે પરમ પૂજ્ય બન્યા છે.
ભ મહાવીર જન્મકલ્યાણુક વિશેષાંક ]
ભગવાન મહાવીરસ્વામીએ પેાતાની સાધના દરમ્યાન મેાક્ષ પ્રાપ્તિ માટે ભાવશુદ્ધિ જ અત્યંત આવશ્યક છે એ વાતને પેાતાના જીવન દ્વારા સિદ્વ કરીને બતાવી છે.
:
મેાક્ષને માગ સૌ સાધકને માટે એક જ છે. ખાદ્ય નિમિત્તો અને ખાદ્યશુદ્ધિ એ શું ભાવશુદ્ધિ માટે આવશ્યક હશે ? એ પછુ માન્ય છે. છતાં પણ ખાદ્યશુદ્ધિના અભાવે ભાવદ્ધિના સાપાતે આરૂઢ થઇને કેવલજ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત કરેલા મહાપુરુષો પણ ઘણા છે. બાલશુદ્ધિને સર્વથા આધીન ભાવશુદ્ધિ નથી આ એક સત્ય હકીકત છે.
કપડા ઉપર લાગેલા મેલને સાબુના માધ્યમથી દૂર કરવા એ જેમ વસ્ત્રશુદ્ધિ કહેવાય છે. તેવી જ રીતે અનાદિકાલના અનંત ભાવમાં મનદંડ, વચનદંડ તથા કાયદ′′ડથી ઉપાર્જન કરેલ અને વૃદ્ધિ પમાડેલ ક્રમ રૂપી મેલને સમિતિ તથા ગુપ્તિરૂપી ધ થી, આત્માને ઔદાયિક ભાવરૂપી મેલમાંથી બ્હાર કાઢીને, જ્ઞાયિક અથવા ક્ષાયેાપશમિક ભાવમાં સ્થિર કરવા તે આત્માની શુદ્ધિ કહેવાય છે.
કમ મેલની હયાતીમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ કોઈને પણ થઈ હાય એવું એક પણ સ્થાનક આપણે મેળવી શક્તા નથી. અરિહંત પદને પ્રાપ્ત કરવાની ભાવનાવાળા અને અહીથી મહાવિદેહક્ષેત્રમાં જઈને ચારિત્ર લેવાની ઉત્કૃષ્ટ ભાવનાવાળાઓએ એટલું... જ ધ્યાનમાં રાખવાનુ` છે કે વીતરાગ ભગવાનની પુજા આદિથી લઈને પૌષધ, પ્રતિક્રમણ, ઉપધાન, વર્ષીતપ,
માન એળી, ખારવ્રત અને છેવટે મહાવ્રત સ્વીકારીને પેાતાની સાધક અવસ્થાને ફળીભૂત કરવા માટે પેાતાના અતરાત્માને કામ, ક્રોધ, લાભ, માહ, માયા આદિ ભાવશત્રુઓથી બચાવવા માટે જ પ્રયત્નશીલ રહેવુ જોઈએ.
રાગ-દ્વેષની ચીકાશને લઈને જ આત્મા ઉપર કર્મીના આવરણ આવે છે અને ક્રોધ, માન, માયા, લાભ જેવા વૈકારિક ભાવને લઈને દ્રઢીભૂત થાય છે. માટે જ અનુભવીઓનુ` ટ શાળી વચન છે કે, “ વીતરાગના શાસનની આરાધના અને રાગ-દ્વેષના
[ ૨૧૩
ન