Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 33
________________ પરિણતિ આ બન્ને આપસમાં હાડવેર છે.” ત્યારે જ रागादीनामुत्पतिरेव हिंसा द्वेषबुद्धया अन्यस्य दुःखोत्पादन' हिंसा અસામાëિફ્િસા જેવા સૂત્રો આપણા પૂર્વજ જૈનાચાર્ય દ્વારા જ આપણને મળ્યા છે. સારાંશ એ છે કે, સ“પ્રદાયાના નામે, ક્રિયાકાંડના નામે જે પેાતાના શિષ્યસપત્તિ પરિવારના નામે રાગદ્વેષ, ક્રોધ, ઈર્ષા, અદેખાઈ કે છેવટે સમાજમાં લેશની પરપરા ઊભી કરીને પેાતાની સત્તા જમાવવી એ ભાવહિંસા જ છે અને આ ભાવહિંસા દ્રવ્યહિંસાને આમ'ત્રણ આપ્યા વગર રહી શકે એમ નથી, કારણ કે ભાવહિંસા દ્રવ્યહિસાની જનેતા છે, દ્વેષભાવની સત્તાને લઈને ખીજાની સાથે વાર’વાર સધ માં ઉતરવુ તથા બીજા આયા. દ્વારા શુદ્ધ અને શુભ ભાવે કરાયેલા ધર્મના અનુ પહેલવહેલુ પ્રગટ થશે. ટૂંક સમયમાં જ અનેને ભગાડવાના ભાવ રાખવા એ પણ ભાવહિંસા જ છે, આમાંથી વૈર–વિધ વધે છે અને પરિણામે જૈન સ’ધમાં ભાગલા પડતા વાર લાગતી નથી. પેાતાની પાસે ધાર્મિક અનુષ્ઠાન કરનારાઓને ધર્મના નામે, સર્દિતના નામે તથા સુગુરુ-કગુરુના નામે ઉષા પાટે ચઢાવવા એ પણ ભાવહિ‘સાના જ ફળો છે, સાધકતા પ્રાપ્ત કર્યા પછી અંતઃકરણ શુદ્દતર બનાવવાં માટે પ્રયાણ કરવું જોઇતું હતું પણ સ’પ્રદાય અને સઘાડાવાદનાં મહા રાગે આપણા રસ્તા બધ કરી દીધા છે, માટે જ, જેમ હિંસકજીવન પણ સફળ નથી બન્યુ... તેમ, આપણું અહિંસજીવન પણ ક્રાન્તિકારી બનવા પામ્યું નથી, આવી પરિસ્થિતિમાં આપણે સૌ એકવાર ફરીથી આપણા 'તરાત્માને તપાસી લઈએ, એ જ એક શુભ ભાવના. ન્યાયાચાય ન્યાયવિશા ઉપાધ્યાય શ્રી યશવિજયજી મહારાજના જવનની..વેર વિખેર પડેલી ઈંટામાંથી ખડી થયેલી ભવ્ય ઇમારતશુ એક અજોડ પ્રકાશન અમર ઉપાધ્યાયજી કલાત્મક મુદ્રણ, સુર'ગી જેકેટ અને કસખી કલમના ત્રિભેટે ઉભતુ', ઉપાધ્યાયજીના જીવનને સળ ંગ રીતે આલેખતુ' આ પ્રકાશન : આલેખ: સિદ્ધહસ્ત-કથાલેખક પૂ. મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ૦ કિં’મત રૂા. ૩-૫૦ પૈસા પ્રકાશકઃ શ્રી વિજયસભા જૈન જ્ઞાનમંદિર થ શ્રી યશેાવિ ય જૈન સેવાસદન શ્રીમાળીવાગા, મુ. ડભેાઈ (જિ. વડાદરા ) આપના આર આજે જ નોંધાવેા.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52