Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 38
________________ શ્રી તાલધ્વજગિરી-તીથ તળાજામાં લક્ષ્મીની સાર્થકતા S દાનધર્મની વિવિધ યાજના શ્રી સિદ્ધ્ગિરી–પાલીતાણાની અટમી ટુ', શ્રી તાલધ્વજગિરી તીર્થ પ્રાચીન ભવ્ય તીર્થ છે. જ્યાં સાચાદેવ મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન પ્રગટ પ્રભાવિક છે, જ્યાં અખડ દીપકની જ્યેાત અદ્યાપી કેસરવરણી થાય છે. શ્રી પાર્શ્વનાથ તથા ચેામુખજીની ટુંક ભવ્ય છે. તાલધ્વજ સરિતાને કિનારે, પ્રાચીન ગુłાએથી અલ`કૃત, નૈસર્ગિક સૌદર્ય, શેત્રુંજી સરિતાનેા ભવ્ય સગમ, નદી કિનારે, સુદર હવાપાણી અને આધુનિક સુખસગવડવાળી બાજુની જૈન ધર્મશાળા, આ ભાજનશાળા વિગેરે તથા ભાવનગર-મહુવા-પાલીતાણા-અમદાવાદ જવા આવવા માટે ડામર રેડ-બસ સી સની સારી સગવડે છે. યાત્રા કરવા પધારવા વિનંતી, તળાજામાં શ્રી શાંતિનાથ તથા નૂતન શ્રી મલ્લિનાથ ચામુખજી દેરાસર તથા જૈન વિદ્યાર્થી ગૃહમાં શ્રી શાંતિનાથ દેરાસર વિગેરેના દર્શન કરવા વિનંતી છે. કાયમી તથા દૈનિક તિથિદાન રૂા. ૨૫૧) શ્રી જૈન લેાજનશાળા કાયમી તિથિ ફંડ, રૂા. ૨૫) એક ટંક સાદુ ભેાજન, રૂા. ૫૧) શ્રી જૈન ભેાજનશાળા સહાયક ફંડમાં આપવાથી સાધર્મિકભક્તિના લાભ મળે છે. સાધુ-સાધ્વી મડ઼ારાજોની ભક્તિના લાભ લેવા વિનંતી છે. ૬ શ્રી વ માનતપ આયખિલ તિથિક્ ડમાં– "" રૂા. ૫ "" રૂા. ૧૦૧ મેાટી તિથિ, રૂા. ૭૫ વચલી તિથિ અને રૂા. ૫૧ ચાલુ તિથિ : કાયમી તિથિ અને રૂા. ૧૧ અને રૂા. ૩, : દૈનિક તિથિ. રૂા. ૧૦૧) શ્રી તલાટી ભાતા કાયમી તિથિ. ફંડમાં ગમે તેટલી વધુ રકમ આપી શકાય છે. તેનું વ્યાજ દર ચૈત્રી–કાર્તિકી પૂનમમાં ભાતામાં વપરાય છે. છૂટક મદદ આપી શકાય છે. રૂા. ૧૦૧) શ્રી પારેવાને જુવાર અને કુતરાને રોટલા કાયમી તિથિક્`ડ, રૂા. ૫) દૈનિક તિથિ રૂા. ૧૦૧) જૈન પાઠશાળા કાયમી તિથિક્ ડ, વ્યાજ નિભાવમાં વપરાય છે. રૂા. ૧૦૧) શ્રી સાચાદેવ અખંડ દીપક કાયમી તિથિક્ ડ રૂા. ૫) દૈનિક તિથિ રૂા. ૧૦૧) શ્રી કેસર સુખડ કાયમી અનામત ફંડ રૂા. ૧૦૧) શ્રી ઉકાળેલા પાણી કાયમી અનામત ફંડ રૂા. ૫) રૂા. ૫) "" 22 આ સિવાય સાધારણ, સાતક્ષેત્ર, વિદ્યાથીગૃહ, આંગી, સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, ઉના પાણી, ધર્મશાળા, મધ્યમવર્ગ રાહતમાં, પારેવા જુવાર-જીવદયા ખાતામાં ભેટ મહ્દ આપી શકાય છે. સસ્થાનેા ઉત્કર્ષ ઇંટયનથી થઇ રહ્યો છે, તેમાં આરસની સળંગ તકતીમાં રૂા. ૨૫૧)માં નામ અમર રહે છે. અત્યાર સુધીમાં ૧૦ લાખનાં કામેા થયા છે. લાભ લેવા વિનંતી. શ્રી ગિરીરાજ ઉપર કેસર સુખડ, સેવા-પુજાના કપડા મકાન જર્ણોદ્ધાર ફંડ ગિરીરાજ ઉપર સ્નાનગૃહ બાજુમાં જુના મકાનેાની જ્ગ્યાએ નવા આર. સી. સી.ના મકાન બાંધવાના પ્લાન કર્યા છે. તેમાં લગભગ ૭૫ હજારનેા ખર્ચે છે. રૂા. ૨૫૧)માં આરસની સળ‘ગ તકતીમાં નામ લખાય છે. નામ લખાવા શરૂ થયા છે, અમૂલ્ય લાભ લેવા વિંનતી. શ્રી તાલધ્વજ જૈન શ્વેતાંબર તીર્થ કમિટી ટે. નં. ૩૦ ઠે. ખાજુની જૈન ધર્મશાળા પેઢી, તળાજા (સૌરાષ્ટ્ર)

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52