Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
બુદ્ધિભ્રમણ પણુ માનવીને, અંદરની દુનિયામાં આસન માંડવાની યાગ્યતાથી લગભગ ભ્રષ્ટ બનાવી દે છે.
આત્માની અચિત્ત્વ શક્તિ સાથેના મૌલિક સબંધની સ્થાપનાને બદલે તે સબ્ધ, દિનપ્રતિિ વધુ વસે એવી વૃત્તિ અને પ્રવૃત્તિમાં જીવન માણવાની સકુચિત દૃષ્ટિના કારણે આજે આપણે જીવતા માનવની જાગૃતિને બદલે, માનવ–પડછાયાનેં માસરની હિલચાલમાં અધિક રસિક્તા કેળવતા બની રહ્યા છીએ.
પ્રત્યેક પળે પ્રમાદનુ સેવન પતનનું કારણુ અને છે, એ સત્યની સરિયામ ઉપેક્ષા પછી આપણે શ્રમણ્ ભગવાનના જન્મ કલ્યાણક મહાત્સવને “ મહાત્સવરૂપે” નહિ ઉજવી શકીએ,
“ અપતાના ડંખ, અજ્ઞાનના અધકાર તેમ જ મેાહના મદ મને મારા અસલ સ્વરૂપથી દૂર ને દૂર રાખી રહેલ છે. તેને દૂર કરનારી દૃષ્ટિ ખાલવા માટે, શક્તિ ખીલવવા માટે હું નાથ ! આપના જન્મકલ્યાણુ-મહાત્સવ ઉજવીને હું' મારા જીવનનું કલ્યાણુ કરનારા મહેાત્સવમાં તેનુ' યથાથ પણે રૂપાંતર કરવાની પ્રબળ ભાવના ભાવું' છુ. કે જેથી કરીને પિરામતતાના પિ’જરા જેવા સ’સારમાંથી છૂટીને સદાને માટે પરમપદને પાત્ર બનવાની પરમ પવિત્ર દિશામાં મારી સમગ્રતા તીવ્ર ગતિ ધારણ કરી શકે.”
પ્રમાદની પગચ"પી કરવાની હદ સુધીની પામરતા આઢીને ફરતા માનવીને પ્રભુજીની આજ્ઞા, એઢવીઅ'ગીકાર કરવી, પાળવી તે બધુ" કેટલું" કઠીન છે તે કાણું નથી જાણતુ* ?
પરમપદના ઉમેદવારમાં શી-શી લાયકાતા હોય ? તે પૈકી કેટલી આપણામાં છે ? તેના ઉપર ગભીરપણે વિચાર ન જ કરીએ તેા, પ્રભુજીના જન્મ~કલ્યાણક મહેાત્સવની ઉજવણીમાં આપણે એકાકાર ન જતી શકીએ, અને સિવાય પ્રમાદ તરફના અ.પ.. પક્ષપાત, ભાગ્યે જ પાતળા પડી શકે.
સિદ્ધીલા, એ જ મારુ ઠામ, એ જ મારુ' ઠેકાણું, એ જ મારુ શાશ્વત નિવાસસ્થાન !
ત્યાં
૨૧૦ ]
પહેાંચવાની પાત્રતાના પુછું પ્રાગટથ અર્થે મારે મારા જીવનના કણેણુના સદુપયાગ કરવા જોઈએ. મારા સમયની ક્ષણે-ક્ષણમાં હુ. કાના તરફ ઝૂકી રહ્યો હાઉ” છુ. અને તે મારા ઝાક, મારા જીવનલક્ષ્યને સર્વથા અનુરૂપ છે કે કેમ તેને વિચાર સન શ્રી મહાવીરપ્રભુના જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણીમાં રસ ધરાવતા ભાગ્યશાળીને પશુ ન આવતા હાય. તા વિપથગામી આત્માએની તા વાત જ શી ?
જીવનની તેજધારાના શુદ્ધિકરણ અને ઉધ્વી કરણુ કાર્જ, પાયાના મૂલ્ય ન વિસરાવાં જોઇએ, અહિંસા, સયમ, તપ આદિમાં જરા જેટલી પણ ઉપેક્ષાવૃત્તિ રખાય કે તેનું જે છે તે મૂલ્ય, દેશકાળને આગળ કરીને જરા પણ વટાડાય તે આપણી જીવનદિશા ઝાંખી પડી જાય, આપણી ગતિમાં મતા આવે, આપણે લક્ષ્યને વરવાના ધ્યેયને કદી ન સાધી શકીએ,
અલ્પતાને પરાસ્ત કરવાની પ્રભુતા કાજે પ્રતિપળે વલવલતા પુણ્યાત્માએ પણુ જે અલ્પતા વચ્ચે આરામ, શાન્તિ કે સ તાષ અનુભવતા થશે તેા, પરમપદ પામવાના પ્રચ’ડ પાકાર માટેની આંતરિક ક્ષમતા જ કુઠિત થઈ જશે,
ચરમ તીથ પતિના વચનરૂપી અમૃતમાં ભાવ સ્નાન કરીને, દ્રવ્યુ~સબધામાં જરૂરી વિવેક ખીલવવા દ્વારા આપણે ચરમ તીર્થપતિના ૮ ત્રિકાલાબાધ્યુ વચનને યજયકાર જગવી શકશુ !
शुभ - सन्देश
जन्म कुण्डली की प्रतिलिपि और हैन्डप्रिण्ट भेजवर नवीन वैज्ञानिक-पद्धति से सहीं फलादेश प्राप्त कर ज्योतिष शास्त्र पर विश्वास प्राप्त कीजिए :*=
‘મર્ઝાપ’ દો હારજીષ્ન હંગાળી જ્યોતિષાવાપ, જ્યોતિષ-સમ્રાટ, મ॰ ૬, શી જિટ, પી-ચન્દીન ઇસ્ટ્રોજોની કળાની સ્ટ્રીટ, રોટી (રાસ્થાન) [ભ મહાવીર જન્મકલ્યા ુક વિશેષાંક
: જૈન :