________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૯૮
એકાંતિક એટલે અવશ્ય થવાવાળી મુક્તિ તે અંતરાત્માને થાય છે કે જેના ચિત્તમાં અવિચળત્તિ અર્થાત્ આત્મસ્વરૂપની ધારણા હોય કે સ્વરૂપમાં પ્રસત્તિ (લીનતા ) હોય; પરંતુ જેના ચિત્તમાં અચળ ધૃતિ (ધારણા) હોતી નથી, તેને અવયંભાવી મુક્તિ થતી નથી.।। ૨૦૬ ।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૭૧ ટીકા, શ્રી પ્રભાચંદ્રજી )
જેનો ઉપયોગ બીજે નહીં ભમતાં આત્મસ્વરૂપમાં જ સ્થિર થાય છે, તેની નિયમથી મુક્તિ થાય છે, પરંતુ જેનો ઉપયોગ એકથી બીજે ભમે છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થતો નથી, તેની કદી મુક્તિ થતી નથી.।। ૨૦૭।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૭૧ ભાવાર્થમાંથી )
જો ઇચ્છારહિત હોતા હૈ વહુ અપરિગ્રહી હોતા હૈ. અર્થાત્ જિસકે બાહ્ય દ્રવ્યોંકી ઈચ્છા નહીં હોતી-અર્થાત્ બાહ્ય પદાર્થોસે ઉસકા કોઈ લગાવ નહીં હોતા. ઈસસે સ્વસંવેદન જ્ઞાની જીવ શુદ્ધોપયોગરૂપ નિશ્ચયધર્મકો છોડકર શુભોપયોગરૂપ ધર્મ અર્થાત્ પુણ્યકો નહીં ચાહતા હૈ. ઈસલિયે પુણ્યરૂપ ધર્મકા પરિગ્રહવાન ન હોકર, કિંતુ પુણ્ય મેરા સ્વરૂપ નહીં હૈ ઐસા જાનકર, ઉસ પુણ્યરૂપસે પરિણમન નહીં કરતા હુઆ તન્મય નહીં હોતા હુઆ વહુ દર્પણમેં આયે હુએ પ્રતિબિંબકે સમાન ઉસકા જાનનેવાલા હી હોતા હૈ. ।। ૨૦૮।।
(શ્રી સમયસારજી, શ્રી જયસેનઆચાર્ય ટીકા, તાત્પર્યવૃત્તિ, નિર્જરા અધિકા૨ ગાથા-૨૨૩, અજમે૨ પ્રકાશન )
જિસકે બાહ્ય દ્રવ્યોનેં વાંછા નહીં હૈ વહ પરિગ્રહ રહિત હૈ. ઈસલિયે તત્ત્વજ્ઞાની જીવ વિષયકષાયરૂપ અધર્મકો, પાપકો કભી નહીં
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com