________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૯૬ વિશેષ દ્વારા વિશેષને જાણવાનું કહ્યું, કેમ કે સામાન્યને જાણતા જે જ્ઞાન થાય છે, જે પોતાનું વિશેષ છે તેને, વાસ્તવિક યથાર્થ જાણી શકે છે. આ ૩૬૧
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૮, પેરા-ર) કહે છે-“સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે'.! ત્રણ ચક્ષુ નથી કીધાં, પણ પોતાનું જે સામાન્યસ્વરૂપ છે અને પોતાનું જે વિશેષસ્વરૂપ છે-બસ તેને જાણનારા બે ચક્ષુઓ કહ્યાં છે.
ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય છે એ વાસ્તવમાં પોતાની જ પર્યાય છે. અહો! શું ગંભીર ટીકા છે! વળી તેમાં અનુક્રમે' શબ્દ છે; એટલે કે પહેલા સામાન્યને જુએ છે અને પછી વિશેષને જુએ છે. ટીકામાં પણ એમ જ લીધું છે. આ ૩૬રા
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૮, પેરા-૩) તો કહે છે-“તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને...” જુઓ પોતાની પર્યાયમાં જે વિશેષતા જણાય છે તે પોતાની પર્યાય જ જણાય છે, પર નહી; એટલે પરને જાણવાના ચક્ષુ બંધ કરીને એમ ન કહ્યું પણ પોતાની પર્યાયને જાણનારું પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરીને-એમ કહ્યું. ૩૬૩ના
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૮, પેરા-૪) અહીં તો કહે છે-ભગવાન! તું પરને જાણતો જ નથી. ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસભૂત વ્યવહાર છે ભાઈ ! પરને અને આત્માને સંબંધ શું છે? પરને અને સ્વની વચ્ચે તો અત્યંત અભાવનો અભેદ્ય કિલ્લો ઉભો છે. પરદ્રવ્યની
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com