Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 304
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી જેવા દેખાય છે, એવા જે રાગ-દ્વેષ-મોહરૂપ જીવસંબંધી પરિણામો તેઓ પણ શુદ્ધ જીવસ્વરૂપને અનુભવતાં જીવસ્વરૂપથી ભિન્ન છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિભાવપરિણામોને જીવસ્વરૂપથી ભિન્ન કહ્યા, ત્યાં “ભિન્ન ”નો ભાવાર્થ તો હું સમજ્યો નહિઃ “ભિન્ન કહેતાં, ‘ભિન્ન છે તે વસ્તુરૂપ છે કે “ભિન્ન” છે તે અવસ્તુરૂપ છે; ઉત્તર આમ છે કે અવસ્તુરૂપ છે. તેન થવા અન્તસ્તત્વત: પશ્યત: સની ઈ: નો ચુ:' (તેન વ) તે કારણે જ (અન્ત:તત્ત્વત: પશ્યત:) શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ તેને (ની) વિભાવપરિણામો (ઈ.) દષ્ટિગોચર (નો પુ.) નથી થતા; “ ૐ ઈમ્ સ્થીત' (પરં) ઉત્કૃષ્ટ છે એવું () શુદ્ધ ચૈતન્યદ્રવ્ય () દષ્ટિગોચર (ચ) થાય છે. ભાવાર્થ આમ છે કે વર્ણાદિક અને રાગાદિક વિદ્યમાન દેખાય છે તોપણ સ્વરૂપ અનુભવતાં સ્વરૂપમાત્ર છે, તેથી વિભાપરિણતિરૂપ વસ્તુ તો કાંઈ નથી. પ૭) (શ્રી સમયસાર કલશટીકા, કલશ ૩૭ ૫. રાજમલજી ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310