________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૯ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયો-ભગવાન, ભગવાનની વાણી અને તેના સંબંધથી થવાવાળું જ્ઞાન આ ત્રણેયનું લક્ષ છોડી દઈ, જે એનાથી ભિન્ન ભગવાન જ્ઞાયક છે-ગ્રાહક ( જાણનારો, જાણનારો જે ત્રિકાળી જ્ઞાતાદરા) છે. એને જે પકડે છે. ગ્રહે છે, અને જે અનુભવે છે, એને ઇન્દ્રિયથી જીતવું કહીને સમકિતી જિન કહે છે.
કેમ કે આત્માનું સ્વરૂપ જિનસ્વરૂપ છે. ૩૯૯ાા ( શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ-૧ ઉપર
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) એ અહીં કહે છે જેને જીતવું છે-એ લિંગો (ઇન્દ્રિયો) દ્વારા જાણવું થાય એ જાણવું જ આત્માનું નહીં. જેનાથી ભિન્ન પડવું છેજેને જીતવી છે, જીતવી એટલે તેના લક્ષને છોડવું છે. એ વડે જાણવાનું કાર્ય કરે એ આત્માનું કાર્ય નહીં. ૪OOT (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર અલિંગગ્રહણ બોલ–૧ ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) શાસ્ત્રનું જ્ઞાન થયું ઈન્દ્રિયથી; સાંભળીને, વાંચીને એ શાસ્ત્રનું જાણવું એ આત્માનું નહીં. ગજબ વાતો છે ને?
ઇન્દ્રિય વડે જાણે છે-એ આત્મા નહીં, જ્ઞાયક નહીં કારણ કે જ્ઞાયકસ્વરૂપ તો પોતે છે હવે એ ઇન્દ્રિયો દ્વારા જાણે તો જ્ઞાયક રહ્યો કયાં ?. Tી ૪૦૧ // (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ-૧, ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી)
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com