Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay Publisher: Naginbhai Paushadhshala View full book textPage 4
________________ : પ્રકાશકની વાત : અનંત ઉપકારી, વિશ્વવત્સલ શ્રી અરિહંત પરમાત્માએ સ્થાપેલા સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ મેાક્ષમા આપણા સૌના સુધી પહેાંચ્યા છે તેમાં સૌથી માટા ફાળા આચાર્ય ભગવંતાદિ વિહિત મુનિ-પુંગવાના છે, તેઓશ્રીએ પરમાત્માના શાસનનાં રહસ્યભૂત તત્વજ્ઞાનને પ્રાપ્ત કર્યું, સમ્યક્ શ્રદ્ઘા કરી હૃદયમાં સ્થિર કર્યું, સ્વ–જીવનમાં શક્તિ અનુસાર આચર્યું, અને ભવિષ્યકાળના આત્માથી આત્મા સુધી પહેાંચે તે માટે તેને સુયોગ્ય રીતે વિનિયોગ પણ કર્યાં. શ્રુતજ્ઞાનના વિનિયોગ કરવાના જે અનેક પ્રકારો શાસ્ત્રામાં વર્ણવ્યા છે, તેમાં શાસ્ત્રરચના કરવી એ પણ તે પૈકીના જ એક પ્રકાર છે આથી આચાર્યદિ મહાપુરૂષોએ નુતન પ્રકરણાદિની રચના કરીને આગમના ભાવને પરમાર્થાને તે પ્રકરણાદિ ગ્રંથામાં ગુમ્મિત કર્યા જેના પરિણામે આગમ ગ્રંથા ભણવાની યોગ્યતા—કક્ષા સુધી નહિ. પહેાંચેલા આત્માઓ પણ શ્રીજિનેશ્વર દેવાએ પ્રકાશેલ તત્ત્વજ્ઞાનને સહેલાઈથી પામી શકે, તેમાં સમ્યકૂ શ્રાદ્દા કરી શકે અને શક્તિ અનુસાર સ્વ-જીવનમાં આચરી શકે ! ચતુર્વિધ શ્રી સ ંધમાં જો આવા ગ્રંથરત્નાનુ અધ્યયન વધે તા અનેક ભવ્યાભાતે સન્માની સંપ્રાપ્તિ થાય, એવા હેતુથી કેટલાક ગ્રંથા ગુજરાતી અનુવાદ સાથે તે કેટલાક પ્રથા મૂળરૂપે પ્રકાશિત કરવાના અમને શુભ મનારથ થયો અને એ માટે અમે પરમપૂજ્ય, પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાન–વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચદ્રસૂરીશ્વરજી મહારાજાને વિનતિ કરી કે—આપશ્રી અમારા શુભ મનાથ સફળ થાય તે માટે આપને ચેાગ્ય લાગે તે મુનિ ભગવતને આજ્ઞા કરા કે જેથી મુમુક્ષુ તથા તજિજ્ઞાસુ આત્માઓને સ્વાધ્યાય, ચિંતન અને મનન કરવામાંતથા સન્માની આરાધનામાં સહાયક બને તેવા ઘેાડાક પ્રથાને અનુવાદ સાથે શુદ્ધિ પૂર્વક તૈયાર કરીને આપે.” તે પૂજ્યપાદશ્રીએ અમારી એ વિનંતિના સ્વીકાર કરીને વૈયાવચ્ચી, પરમ તપસ્વી પૂ. મુનિરાજ શ્રીગુણયશ વિજયજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રીકીર્તિયશ વિજયજી મહારાજને આ કાર્ય માટે આજ્ઞા ફરમાવી અને તેઓશ્રીએ પૂજ્યપાદશ્રીની આજ્ઞાને શિરામાન્ય કરીને અતિ અલ્પ સમયમાં જ હિતાપદેશમાળા અને દર્શનશુદ્ધિ પ્રકરણ આ બે ગ્રંથરત્નાને પ્રકાશનને ચેાગ્ય તૈયાર કરી આપ્યા, તથા તે બન્નેના ગુર્જર ભાષાનુવાદ પણ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વિચક્ષણ વિજયજી ગણિવર તથા પૂજય મુનિરાજ શ્રી ’-તદનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 230