Book Title: Hinsashtakam Author(s): Yakini Mahattara, Haribhadrasuri, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ આ સાથે મુદ્રિત પ્રતનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને ઘ' સંજ્ઞા આપી છે. આ પ્રત શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા (રતલામ) દ્વારા વીરસંવત્ ૨૪૫૦ માં પ્રકાશિત કરવામાં આવી છે. - પરમકૃપાળુ પરમાત્મા તથા અનંતોપકારી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પરમ પ્રસાદથી પ્રસ્તુત અનુવાદ, સંશોધન તથા સંપાદન સંપન્ન થયું છે. ઉપરોક્ત સર્વ સંસ્થાઓ તથા જેમના સૌજન્યથી હસ્તાદર્શોની નકલોની પ્રાપ્તિ થઈ એવા રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રીમદ્વિજય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા, મુનિરાજશ્રી કૃપાબિંદુવિજયજી તથા પંડિતવર્ય શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહને પણ ધન્યવાદો ઘટે છે. શ્રી પાર્થ કોમપ્યુટર્સવાળા શ્રી વિમલભાઈએ ટાઈપસેટીંગ આદિ કાર્ય કુશળતાપૂર્વક કરી આપ્યું છે. પ્રસ્તુત સર્જનના માધ્યમે સ્વ-પરના કલ્યાણમાં નિમિત્ત બનું, એ જ શુભાભિલાષા સાથે, જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કમ્. - પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર વિજય કલ્યાણબોધિસૂરિ ચૈત્ર સુદ ૧૨, વીર સંવત્ ૨૫૩૫. ઉંઝા (ઉ.ગુજરાત) શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ જ્ઞામૃતું કોઝન... પરિવેષક પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આ. હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. ૧. સિદ્ધાન્તમહોદધિ મહાકાવ્યમ્ - સાનુવાદ. ૨. ભુવનભાનવયમ્ મહાકાવ્યમ્ - સાનુવાદ, સવાર્ત5. 3. સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. ૪. પરમuતષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ, કલાત્મક આલ્બમ સાથે. ૫. જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. ૬. પ્રેમમંદરમ્ - કલ્યાણર્માદરપાદપૂર્તિ સ્તોત્ર - સાનુવાદ, સવાર્ત5. ૭. છંદોલંકારનરૂપણમ્ - કવિ બનવાનો શોર્ટકટ – પોકેટ Sાયરી. ૮. તત્ત્વોપનિષદ્ ૯. વાદોપનિષદ્ શ્રીસિદ્ધસેનંદવાકરસૂરિકૃત ૧૦. વેદોપનિષ E ષષ્ઠી, અષ્ટમી, નવમી અને અષ્ટાદશી ૧૧. શિક્ષોપનિષદ્ દ્વાäશકા પર સંસ્કૃત ટીકા - સાનુવાદ. ૧૨. સ્તવોપનિષદ્ - શ્રીસિદ્ધસેનtવાકરસૂરિ તથા કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યકૃત અદ્ભુત સ્તુતેઓના રહસ્ય - સાનુવાદ. ૧૩. સત્ત્વોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ - સાનુવાદ. (માત્ર સંયમી ભગવંતો માટે) ૧૪. દેવધર્મોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત દેવધર્મપરીક્ષા ગ્રંથની ગુર્જર ટીકા ૧૫. પરમોપનષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજી દે કૃત પાંચ ‘પરમ” કૃતિઓ પર ગુર્જરવૃત્તિ ૧૬. આર્ષોપનિષદ્ર૧) શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત ૧૭. આર્ષોપનિષદ્ર (ઈસિસયાઈ') આગમસૂત્ર પર સંસ્કૃત ટીકા.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25