________________
१८
- હિંસપનિષદુ
* हिंसाष्टकम्
- ૨૭ शरीरी म्रियतां मा वा, ध्रुवं हिंसा प्रमादिनः । सा प्राणव्यपरोपेऽपि, प्रमादरहितस्य न।।१।।
ततो दुष्टाध्यवसायप्रमाददाभिनिवेशाभावात् हिंसाऽप्यहिंसाफलवती, (एतेन कदाग्रहधर्मपारावारो निरस्तः) इति द्वितीयभङ्गः TIT
एकस्याल्पा हिंसा ददाति काले तथा फलमनल्पम् । अन्यस्य महाहिंसा स्वल्पफला भवति परिणामे ।।२।। एकस्येति । एकस्य जन्तोरल्पाभिनिवेशवशेन प्रमादवशतो
- હિંસોપનિષદ્ જીવ મરે કે ન મરે પણ જે પ્રમાદી છે, તેને નિશ્ચિતરૂપે હિંસા છે અને જે પ્રમાદરહિત છે તેના દ્વારા કદાચિત્ કોઈ જીવ મરી જાય તો પણ હિંસા નથી (૧).
માટે દુષ્ટ અધ્યવસાય, પ્રમાદ, દર્પ અને અભિનિવેશ ન હોવાથી હિંસા પણ અહિંસાના જેવું ફળ આપનારી થાય છે. આના વડે કદાગ્રહને ધર્મ માનતો દરિયો (વિશાળ સંખ્યાના જીવો કે પારાવાર નામનો કોઈ તીર્થિકવિશેષ કે પંથવિશેષ) નિરસ્ત થાય છે. કારણ કે કદાગ્રહ-અભિનિવેશ એ ભાવહિંસા છે. આ રીતે દ્વિતીય ભંગ પૂર્ણ થયો.
શ્લોકાર્થ :- તથા એકને અલ્પ હિંસા કાળના પરિપાકથી ઘણું ફળ આપે છે. અન્યની મોટી હિંસા પરિણામે અતિ અા ફળવાળી થાય છે. Ill.
એક જીવ અપાભિનિવેશને કારણે પ્રમાદને આધીન થાય છે. તેની જમાલિની જેમ પ્રાણ વગેરેના ત્યાગરૂપ (અનશનાદિરૂ૫) અલ્પ ૧. 8-3-T--- પ્રદધર્મ' ઘ- પ્રદારો વર્ષ ૨. - ટુતિ રૂ. ઘ-છે- વરિપાદ |
हिंसाष्टकम् -* जमालेरिव प्राणादित्यागरूपाऽल्पाऽपि हिंसा काले-परिपाकसमये बहुसंसारभ्रमणरूपं दुःखमनुभविष्यति, अन्यस्य प्राणिनो बहुहिंसावतो दृढप्रहारादेरिव कठोरहृदयाभावेन तथाविधदुष्टाध्यवसायविशेषाभावात् स्वल्पफलं-जनगर्हादिरूपं दिशति, न हि जीववधादेव हिंसा तीव्रनरकादिदुःखदात्री भवति, किन्तु प्रमादजनिततीव्रतीव्रतरदुष्टाध्यवसायप्रादुर्भूतकठिनहृदयसहकृतपीडोत्पादनभावापेक्षः कर्मबन्धः, तथा वैद्यस्य सम्यग् रोगप्रतिक्रियां कुर्वाणस्य रोगिमरणे न कर्मबन्धः, तथाध्यवसायाभावात्, अपरस्य सर्पबुद्ध्या रज्जु घ्नतो बालबुद्ध्या खलपिण्डं पचतो वा प्रद्वेषण પણ હિંસા કાળે-હિંસાજનિત કર્મના પરિપાક સમયે ઘણું ફળ આપે છે. તેનાથી તે જીવ બહુ સંસારભ્રમણરૂપ દુઃખ અનુભવશે.
બીજો દેટપ્રહારી જેવો જીવ ઘણી હિંસા કરે છે, પણ તેનું હૃદય કઠોર ન હોવાથી તથાવિધ દુષ્ટ અધ્યવસાય વિશેષ ન હોવાથી લોકોમાં નિંદા થવી વગેરેરૂપ અતિ અલ્પ ફળ આપે છે. એવું નથી કે જીવનો વધ થાય એનાથી જ હિંસા તીવ નરકાદિ દુઃખ આપે, પણ પ્રમાદજનિત તીવ-તીવતર દુષ્ટ અધ્યવસાયથી થયેલ, હૃદયની કઠોરતા સહિત, પીડા ઉપજાવવાના ભાવને સાપેક્ષ એવો કર્મબંધ નરક વગેરેનું તીવ્ર દુઃખ આપનારો થાય છે.
તથા સમ્ય૫ણે જે રોગની ચિકિત્સા કરે તે વૈદને રોગી મરી જાય તો પણ કર્મબંધ થતો નથી. કારણ કે તેને રોગીની હિંસા કરવાના અધ્યવસાય નથી.
અને બીજું કોઈ ‘આ સાપ છે' એમ સમજીને દોરડાને મારે, આ કોઈ બાળક છે એમ સમજીને લાકડાના ભૂંસા ભરેલા પૂતળાને 9. ૪-૩-T-R-ઈ- વેવામા | - ૩યમા |