Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ * हिंसाष्टकम् क्षामणके 'भत्ते पाणे' पाठवत्, पुनश्चाग्रे ‘कोहमाणमायालोहा बुच्छिन्नेति' ग्रहणात्, पुन: “जाव णं भंते ! एयति वेयति चलति फंदति घट्टति खुब्भति तं तं भावं परिणमति, ताव णं से जीवे आरंभमाणे समारंभमाणे सारंभमाणे बहूणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं दुक्खावणाए जूरावणाए – હિંસોપનિષદ્ જ રીતે ચાલે છે માટે અહીં મહાત્માનું પ્રકરણ આવ્યું એટલે સૂત્રની શૈલી મુજબ યથાવત્ પાઠ રાખ્યો છે. કેવળજ્ઞાની વિષયક હોવા છતાં ‘યુગમાત્ર ભૂમિને જોતા' આ પાઠમાં ફેરફાર કર્યો નથી. જેમ કે રાઈપ્રતિક્રમણમાં અoભુઢિઓ ખામતાં “ભણે પાણે’ નો પાઠ બોલવામાં આવે છે. વસ્તુતઃ તો રાત્રિ દરમ્યાન ભોજન-પાણી સંબંધી કોઈ વ્યવહાર જ થતો નથી. આમ છતાં તે પાઠ બોલવામાં આવે છે. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું, પણ એ મહાત્મા તો કેવળજ્ઞાની જ છે, અન્ય સાધુ નહીં. કારણ કે આગળ ‘જેના ક્રોધ-માન-માયા-લોભ લુચ્છેદ પામ્યા હોય એવો પાઠ છે અને એ વિશેષણ કેવળજ્ઞાનીને ઘટે છે. વળી આ વિષયમાં અન્ય પણ પાઠ છે કે - હે ભગવંત ! જ્યાં સુધી જીવ કંપે છે, વિવિધ રીતે કંપે છે, કંઈક ચાલે છે. (અથવા બીજાઓના અભિપ્રાય મુજબ અન્ય સ્થાને જઈ પુનઃ ત્યાં આવે છે.) સર્વ દિશાઓમાં ચાલે છે (અથવા બીજા પદાર્થોને સ્પર્શે છે.) પૃથ્વીમાં પ્રવેશે છે. (અથવા પૃથ્વીને ક્ષોભ પમાડે છે અથવા ડરે છે.) ઉèપણ-અપક્ષેપણ, આકુંચન-પ્રસારણાદિ તે તે પરિણામ પામે છે. ત્યાં સુધી તે અંતક્રિયા (શૈલેષીકરણ કરે છે ? ના, કેમ એમ કહેવાય છે ? હે મંડિતપુત્ર ! જ્યાં સુધી જીવ કંપનાદિ કરે છે, ત્યાં સુધી તે જીવ પૃથ્વીકાયાદિને ઉપદ્રવ કરતો, તેમને પરિતાપ કરતો અને તેમના વિનાશનો સંકલપ કરતો, ઘણા પ્રાણીઓને, ઘણા 9. -g-T-વૈ-૭- નીવે | ૨, ૪-૩-IT--છે- તેને हिंसाष्टकम् -* तिप्पावणाए पिट्टावणाए परियावणियाए वट्टइ, चक्खूपम्हनिवायमवि सुहुमा इरियाकिरिया कज्जति" इति जीवग्रहणे सयोगिकेवली ग्राह्य इति वृत्तिः। उच्चालियंमि पाए इरियासमियस्स संकमट्ठाए। विज्जिज्ज कुलिंगी मरिज्ज तं जोगमासज्ज ।।१।। न य तस्स तन्निमित्तो बंधो सुहुमोवि देसिओ समए। अणवज्जो उवओगेण सव्वभावेण सो जम्हा ।।२।। - હિંસોપનિષદ્ ભૂતોને, ઘણા જીવોને, ઘણા સત્ત્વોને મરણરૂપ દુઃખ પમાડે છે (અથવા ઈષ્ટવિયોગાદિ દુઃખ પમાડે છે.) તેમને શોકનો અતિરેક કરાવવા દ્વારા તેમનું શરીર જર્જરિત કરે છે. તેમને શોકના અતિરેકથી આંસુ અને લાળ પડાવે છે. તેમને પીટે છે અને તેમને શરીરસંતાપ કરે છે. માટે આંખના પલકારાથી પણ સૂક્ષ્મ ઈયક્રિયા કરાય છે. (માટે ત્યાં સુધી અંતક્રિયા થતી નથી).” અહીં જીવનું ગ્રહણ કર્યું છે તે સયોગી કેવળી સમજવા એવું વૃત્તિમાં કહ્યું છે. માટે સૂત્રના અભિપ્રાય-તાત્પર્યને સમજીને અર્થ કરવો જોઈએ. તેથી પ્રસ્તુતમાં પણ કેવળજ્ઞાનીનું ગ્રહણ કર્યું છે, એ યુક્ત જ છે. જ્યાં દ્રવ્યહિંસા છે અને ભાવહિંસા નથી, ત્યાં હિંસાનું ફળ પણ મળતું નથી. આ વિષે ઓઘનિર્યુક્તિ ૭૪૮મી ગાથામાં કહ્યું છેઈર્યાસમિતિમાં વ્યવસ્થિત એવા મહાત્મા સંક્રમણ કરવા માટે પગ ઉપાડે અને તેનાથી બેઈન્દ્રિયાદિ જીવ કદાચ તે ચાલવાની ક્રિયા વડે મરી જાય (૧). તો સિદ્ધાન્તમાં તે નિમિત્તથી તેમને સૂક્ષ્મ પણ કર્મબંધ કહ્યો નથી. કારણ કે તે મહાત્મા સર્વ ભાવથી ઉપયોગથી નિરવધ-નિષ્પાપ છે (૨). ૧. ૪-q-IT-4-6- વાવિનો ૨. ઈ----S- 0 વિ મણે રૂ. ૪-૩-IT--Sतज्जो०। ४. उ पओगेण इत्युपलभ्यमानीघनियुक्तिपाठः।

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25