Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ *- हिंसाष्टकम् सङ्कल्पनातिकुविकल्पविकारदोषैः । योगैः सदा त्रिभिरहो निभृतान्तरात्मा, ધ્યાનોત્તમં પ્રવરશુર્નામટું વનિરાજ || आर्ते तिर्यगथो तथा गतिरधो ध्याने तु रौद्रे सदा, धर्मे देवगति: शुभं बहुफलं शुक्ले तु जन्मक्षयः । तस्माद् व्याधिरुगन्तके हितकरे संसारनिर्वाहके, ध्याने शुक्लवरे रजःप्रमथने कुर्यात् प्रयत्नं बुधः ।।५।। कठोरहृदयत्वेन, हिंसा हेयेति सोच्यते । देहनाशे भवेत् पीडा, या तां हिंसां प्रचक्षते ।।१।। – હિંસોપવિષકુત્સિત ચિંતાનો અને વિકારોથી થતાં દોષોથી જે મુક્ત છે, તથા ત્રણ યોગોથી જેનો અંતરાત્મા સદા વિનીત છે, તે આત્મા ઉત્તમ અને પ્રવર એવું શુક્લધ્યાન છે, એમ ઘીરપુરુષો કહે છે. (આત્મા અને ધ્યાન કથંચિત્ અભિન્ન છે. માટે આત્માને ધ્યાન કહ્યું છે. અથવા તો પૂર્વવત્ તે આત્માનું ધ્યાન શુક્લધ્યાન છે એમ પણ કહી શકાય.) Il8IL આર્તધ્યાનથી તિર્યંચગતિ મળે છે. સદા રૌદ્રધ્યાનથી અધોગતિનરકગતિ થાય છે. ધર્મધ્યાનથી દેવગતિ થાય છે. અને શુક્લધ્યાનથી જન્માદિરૂપ સંસારનો ક્ષય = (મોક્ષ) થાય છે. આમ શુભધ્યાન ઘણા કુળને આપનારું છે. માટે વ્યાધિ અને રોગોનો અંત કરનાર, હિતકારી, સંસારના નિર્વાહક, કર્મોના ભુક્કા બોલાવનારા, એવા ઉત્તમ શુક્લધ્યાનમાં બુદ્ધિશાળીએ પ્રયત્ન કરવો જોઈએ. ||પા કઠોર હૃદયથી થતી હોવાથી તે હિંસા છોડવા યોગ્ય છે એમ કહેવાય છે. દેહનો નાશ થાય ત્યારે જે પીડા થાય તેને જ્ઞાની ૧. ફાર્ટૂનવેક્ટોડિત| ૨. --ઘ-૪- નાશ | |-- ના રૂ. 1- વડો| - હિંસાષ્ટમ્ - दुःखोत्पत्तिर्मनाक्लेशस्तत्पर्यायस्य च क्षयः। यस्याः स्यात् सा प्रयत्नेन, हिंसा हेया विपश्चिता ।।२।। प्राणी प्रमादतः कुर्यात्, यत्प्राणव्यपरोपणम् । सा हिंसा जगदे प्राज्ञैर्बीजं संसारभूरुहः ।।३।। नित्यानित्ये ततो जीवे, परिणाम वियुज्यते। हिंसा कायवियोगेन, पीडाऽत: पापकारणम् ।।४।। शरीरी म्रियतां मा वा, ध्रुवं हिंसा प्रमादिनाम् । - હિંસોપનિષદ્રભગવંતો હિંસા કહે છે. [૧] દુઃખની ઉત્પત્તિ, માનસિક સંક્લેશ અને જીવના મનુષ્યત્વાદિ વર્તમાન પર્યાયનો ક્ષય જેનાથી થાય છે તે હિંસાનો વિદ્વાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. સા. જીવ પ્રમાદથી જે પ્રાણવપરોપણ કરે (મારી નાખે) તેને પ્રાજ્ઞ પુરુષોએ સંસારવૃક્ષના બીજભૂત એવી હિંસા કહી છે. ll3II - હિંસા કાયવિયોગ દ્વારા નિત્યાનિત્ય અને તેથી જ પરિણામી એવા જીવમાં નિયુક્ત થાય છે. (જેઓ જીવને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માને છે તેમના મતે હિંસા જ સંગત થતી નથી, એ તો સ્યાદ્વાદ મતે જ નિતરાં યુક્ત = અત્યંત સંગત થાય છે. પ્રસ્તુત વિષયના જિજ્ઞાસુઓએ અધ્યાત્મસાર, અષ્ટકપ્રકરણ આદિનું અવલોકન કરવું જોઈએ.) માટે આ રીતે હિંસા સંગત થતી હોવાથી-ઘટતી હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે એ જીવને સુખરૂપી પર્યાયમાંથી દુઃખરૂપી પર્યાયમાં લઈ જાય છે. માટે પીડા એ પાપનું કારણ છે. Tall જીવ મરે કે ન મરે પણ પ્રમાદીઓને નિશ્ચિતરૂપે હિંસાનું પાપ ૧. ૪--૫--- નવા ૩- નીવો | ૨. -- ouTને નિયુવા ૩- ouTમ ન યુગ્રતા T- ouTને વિષુવ | ગૅ-E- offીન યુo | રૂ. -9--4-9- વિન: | ઇ- હિના

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25