Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ * हिंसाष्टकम् सा प्राणव्यपरोपेऽपि, प्रमादरहितस्य न।।५।। एवं ये केचनात्ममनःपरिणामानां भावनिक्षेपत्वं मन्यन्ते, तदसङ्गतं, यत आत्मनः परिणामानां सर्वत्र द्रव्यनिक्षेपे सहचरितत्वेन द्रव्यभावनिक्षेपद्वयमसम्मतं स्यात्, विपरीतावेशप्रसङ्गश्च स्यात्, जिनवरैस्तु द्रव्यनिक्षेपानन्तरं भावनिक्षेपः स्पष्टत्वेन प्रतिभासित इत्यलं प्रतिपादनेन, त्रिषु निक्षेपेषु भाव(द्रव्य?)निक्षेपो व्याख्यातः, यदुक्तमनुयोगद्वारवृत्ती भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद द्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम ।।१।। - હિંસોપવિષ લાગે જ છે, પણ જે પ્રમાદરહિત છે તેને તો જીવ (સહસાકાર આદિ અશક્ય પરિહારના અવસરે) મરી પણ જાય તો પણ હિંસાનું પાપ લાગતું નથી. તેણે વાસ્તવમાં હિંસા કરી નથી. પી. આ રીતે જે કોઈ આભમનપરિણામોને ભાવનિક્ષેપ માને છે, તે અસંગત છે. કારણ કે સર્વત્ર દ્રવ્યનિક્ષેપમાં આત્માના પરિણામો સાથે જ હોય છે. હવે જો તેને ભાવનિક્ષેપ માને તો એનો અર્થ એ જ છે કે તેમને દ્રવ્ય અને ભાવ એમ બંને નિક્ષેપ માન્ય નથી. વળી આ બંને નિક્ષેપો યુક્તિસંગત છે, માટે તેને ન માનવામાં વિપરીતાભિનિવેશનો પ્રસંગ થાય. શ્રી જિનેશ્વર ભગવંતોએ તો દ્રવ્યનિક્ષેપ પછી ભાવનિક્ષેપ સ્પષ્ટરૂપે પ્રકાશિત કરેલ જ છે. માટે અહીં વધુ કહેવાથી સર્યું. ત્રણ નિક્ષેપોમાં ભાવનિક્ષેપની વ્યાખ્યા કરી છે. અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે – જે ભૂત કે ભાવિ એવા ભાવ (પદાર્થ)નું કારણ હોય, તેને લોકમાં તત્ત્વજ્ઞોએ દ્રવ્ય કહ્યું છે અને તે સચેતન તથા અચેતન હોય છે. અથવા બીજી વ્યાખ્યા એ કરી છે કે – “અનુપયોગ દ્રવ્ય છે.” १. क-ग-च-छ- ०भासत इत्येवं प्रतिपादनयान्त्यः। उपरितनपाठो घ- प्रती । હિંસાઃ'अनुपयोगो द्रव्यं वा' उपयोजनमुपयोगः - जीवस्य बोधरूपो व्यापारः, स चेह विवक्षितार्थे चित्तस्य विनिवेशनरूपो गृह्यते, न विधत्तेऽसौ यत्र सोऽनुपयोग इति, यद्यपि भावाभिख्या: ५, स्वभाव १ चित्त २ आत्म ३ योन्य ४ भिप्रायश्चेति ५ उपयोगरूपो भावो भाष्यकृदाशयेन कुत्रचिद् व्याख्यातस्तथापि श्वेताम्बरप्रक्रियायां भावस्य कारणभूतं वस्तुनि चित्तविनिवेशनसहितबोधरहितं द्रव्यं स्वतन्त्रं विवक्ष्यते, न त्वात्मस्वभावपरिणामो भावः, तत्स्वभावगृहीताः पुद्गलाः द्रव्यं विवक्ष्यते, विपरीतलक्षणं भावद्रव्ययुगपन्निर्माणोल्लेखरूपमिति — હિંસોપનિષદ્ - અહીં ઉપયોજન એ ઉપયોગ છે. ઉપયોજન એટલે જીવનો બોધરૂપી વ્યાપાર. તે અહીં વિવક્ષિત અર્થમાં ચિત્તના વિનિવેશનરૂપ (મનનું પરોવાઈ જવું તે સમજવાનો છે. તેને જીવ જ્યાં કરતો નથી, તે અનુપયોગ છે. જો કે ભાગકારના આશયથી ઉપયોગરૂ૫ એવા ભાવની પાંચ વ્યાખ્યા ક્યાંક કરાયેલી છે. (૧) સ્વભાવ (૨) ચિત્ત (3) આત્મા (૪) યોનિ (૫) અભિપ્રાય. આમ છતાં શ્વેતાંબર પ્રક્રિયામાં ભાવના કારણભૂત એવું, ચિત્તના વિનિવેશન (ઉપયુક્તતા) સહિત એવા બોધથી રહિત એવું સ્વતંત્ર દ્રવ્ય વિવક્ષિત છે. આત્મસ્વભાવના પરિણામ રૂ૫ એવો ભાવ વિવક્ષિત કરાતો નથી. તે સ્વભાવથી ગ્રહણ કરેલા પુદ્ગલો દ્રવ્ય તરીકે વિવક્ષિત છે. ભાવ અને દ્રવ્ય એ બંનેથી એક સાથે જેના નિર્માણનો ઉલ્લેખ થાય છે, એ વસ્તુ વિપરીતલક્ષણવાળી છે. તેથી જેઓ સર્વત્ર १. ख- लक्षणं भावद्रव्यनियुगपनि। क-ग- लक्षणं भावद्रव्ययुगपनि । घ-लक्षणो भाव ત, માવદ્રવ્યયુગપા

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25