Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ * हिंसाष्टकम् तस्य सज्जातं नापवर्त्तनं, तदनुरूपस्यैव तदुद्भावनाद्, आर्त्तस्य प्रमत्ते मुख्यताप्रायोग्यात्, त्वरितमेव तत्परावर्त्तनमिति न गुणस्थानापक्रम इति, ततस्तस्य रौद्रध्यानानन्तर्गतता निसर्गत: प्रतिभाति, उक्तञ्चराज्योपभोगशयनासनवाहनेषु, स्त्रीसङ्गमाल्यमणिरत्नविभूषणेषु । – હિંસોપનિષદ્ વળી જે નરકમાયોગ્ય કર્મ હતાં, તેમાં પણ સ્થિતિ-રસમાં અપવર્તના થઈ ન હતી. કારણ કે તેમણે તે કર્મ બાંધતી વખતે જે અધ્યવસાયોને ઘારણ કર્યા હતાં, તે અધ્યવસાયો જ એવા અતિતીવ કક્ષાના હતાં કે તેનાથી બંધાયેલ કર્મો અપવર્તનીય હોય. વળી પ્રમત્તસંયતને જે સંક્લેશ થાય, તે મુખ્યપણે આર્તધ્યાન હોય છે. માટે પ્રમતસંયતને સ્વપાયોગ્ય (પોતાનામાં થઈ શકે તેવી યોગ્યતાવાળો) સંક્લેશ આર્તધ્યાન જ હોય છે. વળી એ સંક્લેશ પણ જો દીર્ઘ કાળ ચાલે અને તીવતર બને તો ગુણસ્થાનકથી પતન થઈ શકે. પણ તેમને તો શીઘતાથી તેનું પરાવર્તન થયું હતું. અશુભ અધ્યવસાયનું સ્થાન શુભ અધ્યવસાયે લઈ લીધું હતું. માટે ગુણસ્થાનકથી તેમનું અધઃપતન થયું ન હતું. માટે સ્વાભાવિકપણે જ લાગે છે કે તે સંક્લેશ રૌદ્ર ધ્યાનની અંતર્ગત ન હતો. કહ્યું પણ છે – રાજ્યનો ઉપભોગ, શયન, આસન, વાહન, સ્ત્રીસંગ, પુષ્પ વગેરેની માળા, મણિ, રત્ન, વિભૂષણોમાં જીવને મોહથી અતિમાનાવાળો ઈચ્છાયુક્ત અભિલાષ થાય તેને ઘીરપુરુષો આર્તધ્યાન કહે છે. १. क-ख-ग-च-छ- ०स्य सज्वलनाप० । २. क-ग-च- ०ध्यानमंतर्गडु नि०। ख- ०ध्यानमंतर्गतम् नि०। ३. बसन्ततिलका। ४. क-ख-ग-च-छ- स्त्रीरङ्ग । – હિંસા દવે - इच्छाभिलाषमतिमात्रमुपैति मोहात्, ध्यानं तदातमिति तत् प्रवदन्ति धीराः ।।१।। सञ्छेदनैर्दहनभजनमारणैश्च, बन्धप्रहारदमनैर्विनिकृन्तनैश्च । ये यान्ति रागमुपयान्ति च नानुकम्पं, ધ્યાને તુ રૌમિતિ તત્ પ્રવત્તિ થીરાગારા सूत्रार्थसाधनमहाव्रतधारणेषु, बन्धप्रमोक्षगमनागमहेतुचिन्ता । पञ्चेन्द्रियव्यपगमश्च दया च भूते, ध्यानं तु धर्ममिति तत् प्रवदन्ति धीराः ।।३।। यस्येन्द्रियाणि विषयेषु पराङ्मुखानि, હિંસોપનિષદ્ (અહીં ઈચ્છા એટલે સામાન્યથી તેની કામના અને અભિલાષ એટલે તીવ્ર આકાંક્ષા) III અત્યંત છેદી નાંખવાની ક્રિયાઓ, બાળવું, ભાંગવું, મારવું, બાંધવું, પ્રહાર કરવો, દમન કરવું અને અંગોપાંગોને નિયતાથી કાપી નાંખવા... આ બધી ચેષ્ટાઓ દ્વારા જેઓને હર્ષ થાય છે તથા જેઓને જરા ય દયા આવતી નથી, તેઓનું ધ્યાન રૌદ્ર છે એમ વીરપુરુષો કહે છે. llll સૂત્ર અને અર્થનું સાધન (સૂત્રાર્થને આત્મસાત્ કરવા), મહાવતોનું ઘારણ, બન્ધન અને મુક્તિ પ્રતિ ગમનાગમનનાં કારણોનું ચિંતન, પાંચે ઈન્દ્રિયોનો પ્રત્યાહાર અને જીવદયા એ ધર્મધ્યાન છે એમ ધીરપુરુષો કહે છે. llall જેની ઈન્દ્રિયો વિષયોમાં પરામુખ છે. અશુભ સંકલ્પો અતિ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25