Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ * हिंसाष्टकम् अथ श्रीमद्भिर्हरिभद्रसूरिभिः प्रणीतं स्वोपज्ञाबचूरिसहितम् हिंसाष्टकम् अपारपारावारसंसारतल्पप्रपतयालुतया संशयालूनां जन्तूनां हिंसैव बीजं, ततस्तस्याः स्वरूपं यथासमयं प्रदर्श्यते-तत्र हिंसा द्विधा, द्रव्यभावाभ्यां, द्रव्यतो हिंसा कायात् पृथक्करणं (१) भावतः-कठोरहृदयत्वेनाकुट्टिप्रमाददाभिनिविष्टदुष्टाध्यवसायविशेषैः पीडापादनचिकीर्षा(२), कठोरहृदयत्वेन रौद्रध्यानस्यावश्यंभाविफलत्वात्, सुकुमारहृदयत्वेना-ध्यानस्याप्यभावः, कठोरहृदयाभावे – હિંસોપનિષદ્ અપાર સમુદ્ર સમાન સંસારરૂપી શય્યામાં અત્યંત પતન પામવાના સ્વભાવવાળા શંકાશીલ જે જીવો છે, તેમનું કોઈ નિમિત્ત કારણ હોય, તેમની એવી દયનીય દશાનું કોઈ બીજ હોય તો એ હિંસા જ છે, માટે અહીં આગમના અનુસાર હિંસાનું સ્વરૂપ પ્રદર્શિત કરાય છે. તેમાં હિંસા બે પ્રકારે છે. (૧) દ્રવ્યથી હિંસા એટલે જીવને પોતાના શરીરથી છૂટો પાડવો. (૨) ભાવથી હિંસા એટલે કઠોર હૃદયવાળા હોવાથી આકુટ્ટિ = જીવઘાતક પ્રવૃત્તિ, પ્રમાદ, દર્પ = નિકારણ અતિ ઝડપથી ચાલવું, ખાડા વગેરેને ઝડપથી ઓળંગી જવા, બાહુયુદ્ધ વગેરે કરવું. આવી ક્રિયાઓના અભિનિવેશથી - તેમને નહીં છોડવાના આગ્રહથી જીવોને પીડા ઉપજાવે તેવું કરવાની ઈચ્છા. અર્થાત્ આવી ઈચ્છા તે ભાવહિંસા છે. કારણ કે કઠોર હૃદયવાળા હોવાથી તેમને રૌદ્રધ્યાન અવશ્ય હિંસારૂપી ફળને આપનારું થાય છે. १. इतः पूर्व क-ग प्रती - श्रीगणेशाय नमः ।। ख-छ - ऐं नमः ।। च- श्रीगुरुभ्यो નમ: || [ નમઃ || ૨. 5-q---છે- oખ્યામાવ: | हिंसाष्टकम् --- रौद्रध्यानस्य वितथाभावो दृष्टः प्रसन्नचन्द्रादिवत्, न चास्यातध्यानसम्भवः, तस्य राज्यादिभोगविषये लीनत्वात्, किन्तु श्रेणिकसैनिकाग्रेसरदुर्मुखमुखनिःसरविषज्जनगृहीतराज्यादिश्रवणबालपुत्रकदर्थनाद्यर्थितोद्भूतमोहनीयकर्मोद्भटविकटसङ्ग्रामाङ्गणसङ्कल्पविकल्पजालग्रर्थनसप्तमनरकप्रायोग्यपौद्गलिकाभ्याहरणेऽपि सुकुमारहृदयत्वेन सञ्चलनस्येवानन्तानुबन्धित्वपरिणामेऽपि - હિંસોપનિષદ્ - જે અત્યંત કોમળ હૃદયવાળા છે, તેમને તો આર્તધ્યાન પણ નથી. વળી જો હદય હઠોર ન હોય તો રૌદ્રધ્યાન વિતથ થાય છે એવું પણ જોવાયું છે. જેમ કે પ્રસન્નચન્દ્ર વગેરેને તેમનું હૃદય કોમળ હતું, તો તેમને થયેલો સંક્લેશ રૌદ્રધ્યાનની કક્ષામાં અંતર્ભત થયો ન હતો. પૂર્વપક્ષ :- પ્રસન્નચન્દ્રરાજર્ષિને આર્તધ્યાન થયું ન હતું. કારણ કે આર્તધ્યાન તો રાજ્યાદિના ભોગ વિષયક અભિલાષારૂપ છે. તેમને કઈ કક્ષાનું ધ્યાન થયું હતું કે અમે તમને સમજાવીએ છીએ. જુઓ, શ્રેણિકના સૈનિકોમાં અગ્રેસર એવા દુર્મુખના મુખથી નીકળતું એવું વચન તેમણે સાંભળ્યું કે દુશ્મનોએ તેનું રાજ્ય વગેરે લઈ લીધું. આ સાંભળીને તેમને ખ્યાલ આવ્યો કે મારા બાલ પુત્રની કદર્થના કરવા દુશ્મન રાજા ઈચ્છે છે. એ કદર્થનાનો અર્થ છે, માટે તેનામાં કદર્થનાનું અર્થીપણું છે. આવા દુશ્મનના અર્થીપણાથી પ્રસન્નચન્દ્ર રાજર્ષિના મનમાં મોહનીય કર્મનો વિકટ સંગ્રામ થયો. તેના રણમેદાનમાં સંકલા-વિકલ્પોની જાળના ગુંથનથી સાતમી નરકને પ્રાયોગ્ય પૌદ્ગલિક અભ્યાહરણ કરવા છતાં પણ (તથાવિત કર્મયુગલોનો બંધ કરવા છતાં પણ) હદય સુકોમળ હોવાથી સંજવલનની જેવા અનંતાનુબંધીપણાથી 9. ૪-1- ૦ચૅડનીનn | ૨, ૪-ડુ-T-T-S- ૦નાવ્યર્થ | રૂ. ઈ- ઘધના

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25