Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 186
________________ ૧૭૧ હિંદુસ્તાનની ગરીબાઈ સદંતર નિરાશા, નિરુત્સાહ, અને જરા પણુ સ્વમાન વિનાની હીનતા '; બ્રાઈટના શબ્દોમાં ‘ અત્યંત કૉંગાલિયત અને દુઃખ '; લોરેન્સ, મર, બારબર અને કૅલ્વિનના શબ્દòમાં, : છેક છેવટની હદની ગરીબાઈ '; અને મનરેાના શબ્દોમાં અધઃપાત ’; અને એ બધાં પરિણામેાના સરવાળારૂપે લાડ ચીલના શબ્દોમાં બ્રિટિશ હુકૂમતને ‘ગંભીર જોખમ ', આવા સંજોગેામાં અંગ્રેજી રાજ્ય લાને પરદેશી ઝૂંસરીપ જ લાગે અને ડયૂક ઑફ ડેવે!નશાયરના શબ્દોમાં. કાઈ પણ રીતે ‘ગેરા રાજકર્તાઓના હાથમાંથી છૂટવાની તમન્ના જ જગાડે', તો તેમાં નવાઈ પામવા જેવું શું છે? હકૂમતના પરંતુ બીજી બાજુ મેલીસબરી કહે છે તે પ્રમાણ સારા. રાજવહીવટવાળાં દેશી રાજ્યેા બ્રિટિશ કાયમીપણાની દૃષ્ટિએ લાભદાયક છે. એટલું જ નહિ, પણ્ તે હિંદીએનાં સ્વમાન અને ગૌરવની ભાવના વધારવામાં મદદગાર નીવડે છે, અર્થાત્ સારી રાજવ્યવસ્થાવાળાં સંખ્યાબંધ દેશી રાજ્યેા હોવાં એ હિંદુસ્તાનના લેકાની રાજકીય, નૈતિક અને ( હું ઉમેરું તે! ભૌતિક) ઉન્નતિ માટે ઘણાં આવશ્યક છે. લોર્ડ ઇન્ફ્લેએ એ જ શબ્દોમાં જણાવ્યું છે કે, “આપણું ધ્યેય. તે। હિંદુસ્તાનમાં દેશી રાજ્યેાની પર’પરા સ્થાપિત કરવાનું હાવું જોઈ એ.” અને વધારે અગત્યનું તે એ છે કે, તેમણે તા તે હિંદુસ્તાનની ફ્રૂટ સમસ્યાના ઉકેલ કરવા માટે એક મહાન અખતરા શરૂ પણ કર્યાં, કે - જેથી એક બાજુ લોકાને સારી રાજવ્યવસ્થાના લાભ પણ મળે, તેમ જ બીજી આજી બ્રિટિશ હુકા અને લાબા પણ કાયમ રહે.' ઈ. મ ૧૮૬૭ના એપ્રિલની ૧૬મી તારીખે લોર્ડ ઇશ્નેએ મૈસુરને " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216