Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 193
________________ ઉપાય ૧૯૩ કરતાં બીજી કાઈ સારી યેાજના હું અહીં રજૂ કરતા નથી. કારણ કે તે ચેજના ૪ સૌથી વધુ સ્વાભાવિક અને ઉત્તમ છે, તથા બ્રિટિશ હુકૃમત ચાલુ રહે તે માટે સૌથી વધુ સલામતી ભરેલી છે. હું તે યાજનાની વિગતામાં પણ અહીં ઊતરવા માંગતા નથી; કારણ કે વિગતેાની શકય તેટલી બધી મુશ્કેલીએ અને તેમનું નિવારણ કરવા લીધેલા બધા ઉપાયા મૈસુરરાજ્યનાં દફતરામાં નાંધાયેલાં પડાં જ છે. . હું અતે એટલું જ કહેવા માગું છું કે, હિંદુસ્તાનના ઢાકાનું સ્વદેશાભિમાન અને આબાદીને બ્રિટિશ હુકૂમતની તરફેણમાં વાળવામાં નહીં આવે, ત્યાં સુધી રાજતંત્રની કાઈ પણ યેાજના કે રીત અત્યારના નાણાંકીય વહીવટના મંત્ર હેઠળ બ્રિટન કે હિંદુસ્તાનના કાને મદદગાર નીવડવાની નથી. તે તંત્ર કાયમ રહ્યું, તે અને દેશ! માટે અનિષ્ટ અને જોખમેલ દારુણ ભાવી જ મને દેખાય છે. બીજી બાજુ લાડ સેલીસબરી અને લૉર્ડ ઇન્ફ્લેના ઉદાર વિચાર। અને તેમના સફળતાભર્યા અમલ મુજબ હિંદુસ્તાનમાં સંખ્યાબંધ દેશી રાજ્યેા સ્થાપવામાં આવશે, તો તે બ્રિટનને પેાતાને જ લાભદાયક અને કીર્તિકર નીવડશે તેના પેાતાના વેપારની અમર્યાદ વૃદ્ધિ થશે એટલું જ નહિ પણ તે માનવતિના કરાડા જેટલી સંખ્યાના હિંદીઓને સમૃદ્ધિ આપનાર તેમ જ તેમને સ્નેહ સંપાદન કરનાર એક વાર બ્રિટન પ્રત્યે કૃતજ્ઞતાની લાગણીથી હિંદીઓની આબાદી અને સ્નેહુ બ્રિટને કર્યાં, એટલે મને ખાતરી છે કે, પછી Jain Education International For Private & Personal Use Only નીવડશે. પ્રેરાયેલા સંપાદન રુશિયા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216