Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 209
________________ સ્વ॰ દાદાભાઈનું જીવનચરિત્ર ૧૯૯ માનવમેદની એમન ઉમળકાભર્યાં આવકાર આપવા ભેગી મળી હતી. આખું મુંબઈ શહેર શણગારવામાં આવ્યું હતું અને જે જે રસ્તે થઈને એમની મેટર ગઈ, તે તે રસ્તે એમનાં દર્શન કરવા માનવસાગર ઊલટો હતા. કલકત્તામાં તા લેાકાએ એમના ઉપર પ્રેમ વરસાવવામાં હદ જ કરી, અને દરભંગાના મહારાજાના મુકામે એમને ઉતારા અપાયા. એ વખતનું એમનું પ્રમુખ તરીકેનું ભાષણ એમના જિંદગીભરના અનુભવના અર્ક સમાન હતું. એમણે પેાતાના દેશબ એને બધા ભેદભાવા ભૂલી જઈ એકતા સાધી દેશકા માં મરી પડવાની હાકલ કરી. હિંદુ મુસલમાન તા હિંદુ માતાની મે આંખા છે, એમણે તા સદા સલાહસ`પથી જ રહેવું જોઇ એ, એવા ખાધ આપ્યું; અને હિંદની લડતનું ધ્યેય તે ‘સ્વરાજ્ય ’ જ છે એવું એમણે દૃઢ અને ગુંજી ઊઠે એવા સ્વરે જ્યારે ઉચ્ચાર્યું, ત્યારે સાચે જ કાઈ ઋષિ નવા મંત્ર ઉચ્ચારતા હેાય એવું ગાંભીય પ્રવર્તી રહ્યું હતું. આજે પણ એ શબ્દ આપણું અંતિમ ધ્યેય વ્યક્ત કરવાને સમર્થ રહ્યો છે એ જ વસ્તુ દાદાભાઈની આદિષ્ટની શાખ પૂરે છે. એમના આ ઐતિહાસિક ભાષણના અંતમાં ઉચ્ચારેલા ખૂબ ભાવનાભર્યા અને ઉબ્બલ દેશભક્તિથી મકતા શબ્દો આજે પણ પ્રેરણારૂપ થઈ પડે એવા છે: 66 ‘હવે મારા આયુષનાં જે થાડાં વર્ષો બાકી રહ્યાં છે, તેમાં હું કઈ કઈ શુભ વાતા જોવા પામવાના છું એ તે હું કઈ જાણતા નથી. પણ મારી માતૃભૂમિ અને દેશમ પ્રત્યે સ્નેહ અને ભક્તિનાં મે વચને હું મૂકી જઈ શકું પ્રેમ હાય, તો હું એકતા સાધા, મડવા રહે, અને કહું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216