Book Title: Hastgiri Mahatirth Chaityavandano Author(s): Punyapalsuri Publisher: Chandroday Religious Trust View full book textPage 6
________________ -બી હટ * ts Sા - - - - જી ઉજળીયા, બયા પાડીતાણાઇ શ્રી હસ્તગિરિમંડન- શ્રી આદિનાથસ્વામિને નમઃ શ્રી દાન- પ્રેમ- રામચન્દ્ર-માનતુંગસૂરીશેભ્યો નમઃ ચ્યવન- કલ્યાણક- મંદિરનું ચૈત્યવંદન સર્વારથસિધ્ધ યાનનું સાગર તેત્રીસ આય પૂર્ણ કરી નૃપ- નાભિના ગૃહે આવ્યા શિવદાય અષાઢ વદિ ચોથ રમણીયે, અવિયા ઋષભ નિણંદ નિબિડ તિમિર આ ભરતના, ચીરવા જણે દિણીદ ૨ ચૌદ સ્વપ્ન નિર્મળ લહી, મરૂદેવા આણંદ ગાઢ દુઃખી નારકી જીવો સુખ લહેરે આણંદ ૩ અઢાર કોડાકોડી સાગરે, ધર્મ પ્રવર્તનહાર પુણ્યપાળસૂરિ જિન ઘુણે, ભવભયભંજનહાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34