Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 18
________________ તો RIPISKO ''GTી ક બની, વયમ પાલીતાણા કેવલજ્ઞાન- કલ્યાણકનું સિધ્ધાયતન મંદિરનું સ્તવન (રાગ સુખકર સકલ મંગલ સુખસિંધુ) સુખકર! શાશ્વતગિરિવર ટૂંક, હસ્તગિરિશિર સેહરો સુખકર! નાભિનરિદ મલ્હાર, ઋષભ નિણંદ અલવેસરો સુખકર! –ષભજિણંદના પૌત્ર, ફાગણ વદની દશમીએ સુખકર! કોડિ મુનિ સંગાથ, હસ્તિસેન મુનિ શિવલીએ સુખકર! હસ્તિઓ ભરતના જેહ, અણસણ કરી સ્વર્ગે ગયા સુખકર! ઈત્યાદિ અવદાત, ઈણગિરિના ગ્રંથે કદ્દયા સુખકર! અષ્ટોત્તર શતર્ક શત્રુંજ્ય ગિરિવરની કહી સુખકર! પાંત્રીસમી આ ટૂંક, હસ્તગિરિની સદ્દહી સુખકર! સિધ્ધાયતન પ્રાસાદ, સંગેમરમર શોભતો સુખકર! અષ્ટકોણ આકાર, બહોતેર કુલિકાથી ઓપતો સુખકર! ભૂમિથી બારસો પચાસ ફૂટ ઊંચાઈ શિખરની સુખકરીચારસો અડસઠ તંભ, સ્વર્ગ સમુંત્રણ ગઢ થકી સુખકર! ત્રણ ચોવિશી વળી વીશ, વિહરમાન સાત ચૌમુખા સુખકર! બસો પાંત્રીશ જિનરાજ, નીરખી મુજ મનડા કર્યા સુખકર! રિમતાલ વડ હેઠ, ફાગણ વદિ એકાદશી સુખકર! અક્રમ તપ જયકાર, કેવળ લહયું મન ઉલ્લસી સુખકર તપગચ્છ ગગને ભાણ “શ્રી રામચંદ્રસૂરીશ્વરૂ” સુખકર! થયો તસ વયણ સંકેત, તીર્થોધ્ધાર મંગલકરૂં સુખકર! ચાર મંડપ મેઘનાદ, નાદ સુણાવે જિનતણો સુખકર! લળી લળીને “પુણ્યપાળ યાચે વિરહ ભીમ ભવતણો 1 ૧૭. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34