Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 25
________________ Heldley uni બીયા, વસ્ત્ર પાતાણા રાયણ-પગલાની સ્તુતિ (રાગઃ શ્રી શત્રુંજ્ય તીરથ સાર) જિહાં ઓગણોતેર કોડાકોડી, તેમ પંચાશી લખ વળી જોડી ચુમ્માલીશ સહસ કોડી સમવસર્યા જિહાં એટલીવાર, પૂર્વ નવ્વાણું એમ પ્રકાર મરૂદેવા માત મલ્હાર ઘેટીથી ચઢિયા સઘળી વાર, દિનપણ ફાગણ સુદિનો સાર તિથિ આઠમ જયકાર રાયણતરૂતળે આવ્યા જિનેશ સાથે સુરનુર કોટિ મુનીશ તે પ્રણમું નિશદિશ... ભૂતકાળ ઈહાં આવ્યા અનંતા, વર્તમાને ત્રેવીસ અરિહંતા આવશે ભાવિ અનંતા સમવસર્યા સમોસરશે તેહ, રાયણતરૂતળે ગુણમણિ ગેહ ટાળે દીઠે અઘ તેહ હસ્તિ-વૃષભ-ધૂપ- સ્તૂપ સાર, સહસ અષ્ટોત્તર લક્ષણ ઉદાર પ્રભુ પદ પદ્મ શ્રીકાર રાયણતરૂતળે પ્રભુ પદ પદ્મ, કોટિવાર નમું ગુણ સ આપે શાશ્વત સા.... રાયણતરૂ પણ શાશ્વત જાણો, દેવતણાં આવાસ વખાણો મંજરી- પુષ્પપર જાણો પ્રમાદથી પત્ર- પુષ્પ ન તોડો, ગિરિવર ધ્યાને નિજ દીલ શેડો પાપના પાશને તોડો પરિહાર વિષય- કષાયનો કીજે, સુમતિ સાહેલી શું નિત્ય રમીએ વિરતિ સંગે રહીને એ જિનવાણી ચિત્ત ધરી, તીર્થતણા શરણે નિત્ય રહીજે ઉપશમ ભાવ વહીજે... | ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34