Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 30
________________ ૧દરતા, ની -i ' કબજીયા, વાયા પીતાણા શ્રી હસ્તગિરિ મંડણ -શ્રી આદિજિન સ્તુતિ હસ્તગિરિ મંડન દિલ રંજન- આદીશ્વર જીન રાયજી નાભિનરિદ, મરૂદેવા નંદન- જીનવર જગદાધારજી વાણી ગુણ પાંત્રીસ અનુપમ, વરસે અમીરસધારજી જઘન્યથી એક કોડી સુરવર, સેવે સમક્તિ સારજી અશાઢ વદી ચોથે સર્વારથસિધ્ધથી ચવિયા ઉદારજી ચૈત્ર વદી આઠમ જન્મ, વ્રત, કલ્યાણક દોય ધારજી ફાગણ વદી એકાદશી કેવલ, મહાવદી તેરસ નિસ્તારજી ઋષભાદિક અનંત તીર્થંકર- સ્તવીએ હર્ષ અપારજી... ૨ જીવ- અજીવ- પુણ્ય પાપને આશ્રવ- બંધ- સંવર- સુવિચારજી નિર્જરા- મોક્ષ નવતત્વ નિરૂપમ નય નિક્ષેપા- ચારજી સપ્તભંગી સ્યાદ્વાદ-સુધામય- જીનવાણી મનોહારજી આગમ પીસ્તાલીસ પંચાંગી- સુણતા જાય વિકારજી... તપગચ્છનાયક વિજયસિંહસૂરિ- સત્યકપુર ગુણધામજી ક્ષમાવિજય જીન- ઉત્તમ-પદ્મ રૂપ- કીર્તિ-કસ્તુર- મણીનામજી બુધ્ધિ- આનંદ વીર- દાન પ્રેમસૂરિ- રામચંદ્રસૂરિ વિશ્રામજી સુગુરૂ પસાય ચકેસરી- સહાયે- માનતુંગ- સીઝે કામજી.. ૪ ૨૯ r ivate Use Only Jain Education International For p www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34