Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 32
________________ તમિલ R1194 H sધો અને Sખીયા, વાયા પkીતાણા) શ્રી હસ્તગિરિજી તીર્થની સાલવાર સુવર્ણ- ગાથા વિ.સં. ૨૦૨૬ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય માનતુંગ સૂ.મ.સા. (તે વખતે પંન્યાસ) ની નિશ્રામાં ૯૯ યાત્રા સંઘ પ્રસંગે તીર્થપ્રેમી ભક્તો દ્વારા શ્રી હસ્તગિરિજી તીર્થોધ્ધારનો શુભ સંકલ્પ. વિ.સં. ૨૦૨૮ હાથસણી સીમાડાની ૮૧ એકર ૨૫ ગુંઠા જમીનની દેરાસરજી માટે ખરીદી અને દસ્તાવેજ. વિ.સં. ૨૦૨૯ પંચકલ્યાણક અષ્ટભદ્રિક મહાપ્રસાદના નિર્માણનો શ્રી પ્રભાશંકરભાઈ સોમપુરાના પ્લાન મુજબ નિર્ણય. વિ.સં. ૨૦૨૯ શેઠ શ્રી જીવતલાલ પ્રતાપશીના શુભ હસ્તે પંચકલ્યાણક અષ્ટભદ્રિક મહાપ્રસાદની ખનન વિધિ. વિ.સં. ૨૦૨૯ ગઢડાથી સંઘ સાથે પધારેલા પૂ.આ.વિ. જીનેન્દ્રસૂ. (તેવખતે પંન્યાસ) મ. ની નિશ્રામાં, શેઠ શ્રી હરખચંદજી કાંકરીયા તથા • શ્રીમતી તારાબેન હરખચંદ કાંકરીયાના શુભ હસ્તે ઉપરોક્ત મહાજિન પ્રાસાદનું શિલાસ્થાપન. વિ.સં. ૨૦૨૯ જાળીયા, સીમાડાની પ૨૫ એકર જમીનની જાળીયાના દરબારો પાસેથી તીર્થના આયોજન- વિકાસ અને પવિત્રતાની દ્રષ્ટિથી ખરીદી. વિ.સં. ૨૦૩૩ મુખ્ય મંદિરમાં પ્રથમ આરસની કુંભ મૂકવા પૂર્વક આરસના કામકાજનો આરંભ. વિ.સં. ૨૦૩૫ સ્વ. પૂ. આ. શ્રી વિ.માનતુંગ સૂરિ મહારાજના ચાર્તુમાસ દરમ્યાન પૂ. પ રવિપ્રભવિજય ગણિવરના સદુપદેશથી ગિરધરનગર શાહીબાગ, અમદાવાદ શ્રી સંઘ દ્વારા તળેટીમાં નિર્મિત થનારા શ્રી ચ્યવન કલ્યાણકના મંદિરની ખનન વિધિ પૂ. આ. શ્રી વિ. વર્ધમાન સૂરિ મ.તથા પૂ. આ. શ્રી વિ. રવતસૂરિ મ.ની નિશ્રામાં થઈ તથા શિલા સ્થાપન પણ તે સમય દરમ્યાન થયું. વિ.સં. ૨૦૩૬ તળેટીના શ્રી જિનમંદિરના કામકાજની શુભ શરૂઆત તથા પૂ.પં.શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર સ્વર્ગવાસ નિમિત્તક પૂ.આ. શ્રી વિ. માનતુંગ સૂરિ મ. ની નિશ્રામાં જિનભક્તિ મહોત્સવ ઉજવણી. વિ.સં. ૨૦૩૬ આસો સુ. ૧૦ વિજયાદશમીએ મુખ્ય મંદિરના દ્વાર ઉપર ઓતરંગની સ્થાપના, વૈશાખ સુદ છઠે શ્રીમતી હંજાબાઈ ભૂરમલજી જૈન ભોજનશાળાનું ઉદ્ધાટન. 1 ૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34