Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 33
________________ તગિરિ. 2 V Ripiyle જળીયા, વાયા પલીતાણા ) વિ.સં. ૨૦૩૭ દીક્ષા કલ્યાણકના જિનમંદિરની ખનન વિધિ તથા બે દિવસ બાદ શિલા સ્થાપન. વિ.સં. ૨૦૩૭ શ્રી વિ. એલ. શાહ દ્વારા વિરમગામ જિનમંદિર માટે ભરાવાયેલા પાંચ પ્રતિમાજીઓની અંજનવિધિની પૂ. આ. શ્રી. વિ. માનતુંગ સૂરિ મ. ની શુભ નિશ્રામાં ઉજવણી. વિ.સં. ૨૦૩૮ શ્રી ચ્યવન કલ્યાણકના મંદિરમાં પ્રભુ પ્રતિષ્ઠાની પૂ. આ. શ્રી વિ. ભદ્રકરસૂરિ મ. તથા પૂ. આ. શ્રી વિ. વિબુધપ્રભસૂરિ મ. તથા પૂ. આ. શ્રી વિ. માનતુંગ સૂરિ મ. ની શુભનિશ્રામાં ઉજવણી. વિ.સં. ૨૦૩૮ શ્રી તલકચંદ દામોદરદાસના શુભ હસ્તે ધર્મશાળા નંબર ૨ નું શિલાસ્થાપન. વિ.સં. ૨૦૩૯ શ્રી હરખચંદ વાઘજીના શુભ હસ્તે વ્યાખાન હોલનું શિલાસ્થાપન. વિ.સં. ૨૦૪૦ શેઠશ્રી નાનચંદ જુઠાભાઈ તથા શ્રી લાભુબેનના શુભ હસ્તે શ્રાવિકા ઉપાશ્રયનું ખનન તથા શિલાસ્થાપન. વિ.સં. ૨૦૪૦ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિ એનકાનેક મુનિ પરિવારની શુભ નિશ્રામાં દીક્ષા કલ્યાણક જિનમંદિરની પ્રતિષ્ઠા તેમજ હસ્તગિરિની ટોચે આવેલ કેવળજ્ઞાન કલ્યાણકના ૭ર દેવકુલીકાયુક્ત સિધ્ધાયતન ચૈત્યમાં પ્રતિષ્ઠિા અંજન વિધિની ભવ્ય ઉજવણી વિ.સં. ૨૦૪૧ શેઠશ્રી માનચંદ દીપચંદ શાહ અને શેઠશ્રી દલાજી અજબાજી પરિવાર તરફથી નિર્માણ થનાર જન્મ કલ્યાણકના દેરાસરની ખનન વિધિ. વિ.સં. ૨૦૪૪ શેઠશ્રી નલિનભાઈ- નીતીષભાઈ લક્ષ્મીચંદ સરકારના હસ્તે ભાતાગૃહનું શિલાસ્થાપન. વિ.સં. ૨૦૪૫ સુવિશાલગરછાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજ આદિ અનેકાનેક પૂ.આ. ભગવંતો આદિ સુવિશાલ મુનિ- પરિવારની નિશ્રામાં શ્રી હસ્તગિરિમહાતીર્થની પ્રાચીન દેરી નિર્વાણ કલ્યાણક મંદિર તેમજ શ્રી કેવલજ્ઞાન કલ્યાણક મંદિરમાં પ્રતિષ્ઠિત થનારા અનેક જિનબિંબોની ભવ્યાતિભવ્ય અંજનશલાકા અને પ્રતિષ્ઠા પ્રસંગની ભવ્ય ઉજવણી. ૩૪ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34