Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 31
________________ દરતમિત મહાતી ( જાળીયા, વાયા પાલીતાણા ગુણઠાણાની સ્તુતિ મિચ્છત્ત સાસાયણે મીસ, અવિરત સમક્તિ દ્રષ્ટિ કહીશ દૈશિવરિત સુજગીશ પ્રમત્તસંયત અપ્રમત્તવિચાર, અપૂર્વ- કરણ અનિવૃત્તિસાર સૂક્ષ્મસંપરાય ઉદાર ઉપશાંત ક્ષીણમોહ બારમું જાણ સયોગિકેવલિ ત્રિભુવન ભાણ અયોગિ ચરમ ગુણઠાણ સિધ્ધારથ ત્રિશુલાસુત વંદો, ગુણઠાણે ચડી પાપનિકંદો દૂર ટળે ભવ ફંદો એકસોસત્તર એકસોએક, ચુમોતેર સત્યોતેર છેક, સડસઠ ત્રેસઠ વિવેક ગુણસઠ અડવન્ન છપ્પન જાણ, છવ્વીસ બાવીશ પયડી વખાણ, સત્તર સુહુમ ગુણઠાણ ત્રણ ગુણઠાણે એકએક કહીએ, બંધ વિચાર એણી પેરે લહીએ જીન આણા શિર વહીએ અનંત ચોવીશી અરિહા નમીએ, પાપ તાપ સવી દૂરે ગમીએ ભવ વનમાં નવિ ભમીએ Jain Education International ઉદય વિચાર કહું હવે તેમ, ગુણઠાણે ભાખ્યું જિને જેમ આગમ વયણ સુપ્રેમ એકસો સત્તરએકસો અગીયાર એકસો વળી એકસોને ચાર સત્યાશી એકાશીધાર છોતેર બોંતેર છાસઠ કીજે સાઠ ઓગણસાઠ ચિત્તધરીજે સગવન્ન પનપન્ન લીજે બેંતાળીશ તેરમું ગુણઠાણ બાર અયોગ ભદંત વખાણ અયોગિ ચરમ ગુણઠાણ ક્ષપક શ્રેણિમાં સત્તા કહીશ, અપૂર્વ લગે એકસો અડતીશ નવમે વિશેષ ગણીશ અડતીસ બાવીશ ચૌદ તેર બાર છ- પણ- ચઉ- તિગ શત અવધાર દુગ શત દશમે વિચાર એકસો એક નવ્વાણું પંચાશીઅયોગિચરમે બાર વિનાશી થયા પરમ પદવાસી સિધ્ધાયિકા શાસન સુખકાર પ્રેમરામચંદ્રસૂરિ સુખકાર માનતુંગસૂરિ ગુણકાર ૩૦ For Personal & Private Use Only ૧ .૩ ..૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34