Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust
View full book text
________________
P23 V
છે
. '
જળીયા, વાયા પાલીતાણા
શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ પહેલે ભવે મરૂભૂતિ ઉદાર, બીજે હસ્તિ અણુવ્રતધાર,
ત્રીજ સુર સહસાર રાય કિરણ વેગ ચોથે જાણ, પાંચમે અશ્રુત સુરસુખ ખાણ
વજનાભ મહિભાણ સાતમે મધ્યમ રૈવેયક દેવ આઠમે કનકબાહુ નરદેવ,
વીસ સ્થાનક તપસેવ નવમે પ્રાણત કલ્પ અવતાર,દસમે ભવે શ્રી પાર્શ્વકુમાર,
વામાદેવી મલ્હાર
દશ ક્ષેત્રે ચોવીશી ત્રીસ, અનવર પ્રણમું સાતસવીસ
ટાળે રાગને રીસ એકસો સાઠ પાંચ વિદેહે, વીશે વિચરતા ગુણગેહ,
ધરીયે ધર્મ સનેહ વર્તમાન- ચોવીસી કલ્યાણ, એકસો વીશ કરૂં બહુમાન,
ચાર શાશ્વત ભગવાન બિંબ એક સહસ ચોવીસ, સહસ્ત્રકૂટ માંહે સમરીશ,
ભવોદધિ પાર લહીશ
અઠયાવીશ મતિજ્ઞાનની વાત,શ્રત ચતુર્દશ વીહ વિખ્યાત,
અવધિષ- અસંખ્યાત દોય ભેદે મન પજ્જવનાણ, સંપૂરણ શુધ્ધકેવલજ્ઞાન,
ભેદ એકાવન જાણ નિંદીસૂત્રમાં તાસ વખાણ, સ્વપર પ્રકાશક શ્રી શ્રુતજ્ઞાન,
પ્રણમોભવિક- સુજાણ આગમ પીસ્તાલીસ પંચાંગ, સૂણીએ- અહીએ મનએકરંગ
ઉછળે હર્ષ તરંગ
સમવસરણ બેસે જિનરાય, સેવે ચઉવિહદેવ નિકાય
- ભક્તિ કરે નિરમાય સમક્તિ ગુણ ઉજ્વળતા ઘારે, ભક્તજનોના સંકટ વારે
જિન ગુણ નિત્ય સંભારે વિજય પ્રેમસૂરીશ્વર રાય- તપગચ્છમાં સોહે સુખદાય
નામે નવ નિધિ થાય રામચંદ્રસૂરિ જગસુખદાય-માનતુંગસૂરિ મન હર્ષ ન માય
એ સદ્ગુર સુપસાય 1. ૨૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34