Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 26
________________ RIP19V = ..", (line t His / હજબીય, યા પલીતાણા સુવર્ણ- રૌખ- મુક્તાફળે પૂજે, શુભાશુભ સ્વપ્ન જાણીએ શાકિની- ભૂતડાં ધ્રુજે અતિભક્ત પ્રદક્ષિણા દેતા, સંઘપતિ શિર દૂધડાં ઝરતાં દેવો દુઃખડાં હરતાં યક્ષ ગોમેધ- કપર્દી સ્પરતા ઘર્મીતણાં વિઘ્નો દૂર હરતા - સમક્તિ નિર્મળ કરતા તપગચ્છ ઈશ રામચંદ્રસૂરીશ, તસ આણાધર “પુણ્યપાળ' સુશીષ * શ્રી હસ્તગિરિ પ્રણમીશ... શ્રી પુંડરિક સ્વામીનું ચૈત્યવંદન પિતામહ શ્રી ઋષભનું સમવસરણ મંડાણ જનક ભરત સહ આવીયા, સુત પુંડરિક સુજાણ દેશના સુણી પ્રભુ ઋષભની, દીક્ષા લીધી ચંગ ત્રિપદી પામી ત્યાં રચી, દ્વાદશાંગી ઉછરંગ ચૈત્રી પૂનમને દિને ઋષભસેન ગણધાર શત્રુજ્ય ગિરિવરબળે, પામ્યા ભવજળ પાર પુંડરિક ગણધરથી થયું, પુંડરિકગિરિ નામ “પુણ્યપાળસૂરિ કરે, ત્રિકરણ યોગે પ્રણામ ૨૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34