Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust
View full book text
________________
જ
ની
મહાતી
કાજળીયા, વાયા પાલીતાણા)
કેવલજ્ઞાન- કલ્યાણક- મંદિરની સ્તુતિ
(રાગઃ શ્રી શત્રુંજ્ય તીરથ સાર)
ઋષભ નિણંદના પૌત્ર છે જેહ, હસ્તિસેન નામે ગુણગેહ
કોડિ મુનિ સહ તેહ ફાગણ વદિ દશમી દિન સાર, ઈશગિરિ લહી કેવળસાર
તે પામ્યા ભવપાર ચકી ભરતના હસ્તિઓ આવે, અણસણ કરી શુભ ભાવના ભાવે
સ્વર્ગતણા સુખ પાવે સંભવ પ્રભુ આ ગિરિ પર આવે, સમવસરણ દેવો વિચારે
નમતાં ભવિ દુઃખ જાવે
૧.
પ્રેરણા દીઘ ઉધ્ધરવા ગિરીશ, તપગચ્છ ઈશ રામચંદ્રસૂરીશ
વળી માનતુંગસૂરીશ તસ ઉપદેશે પાંચ કલ્યાણક કેરાં, ચૈત્ય ઈહાં પાંચ ભલેરાં
દિઠે ટળે ભવફેરાં કેવલજ્ઞાન કલ્યાણક કેરૂં, અષ્ટકોણ સિધ્ધાયતન અનેરૂં
- ચૌમુખબિંબ વડેરૂં એકલાખ ચોવીશો સ્કવેર ફૂટ જાણ, જિનમંદિર ભૂમિનું પ્રમાણ
હવે કરૂં ચૈત્ય વખાણ
શત પીસ્તાલીશ ફૂટ શિખર માને, બન્યું ગુલાબી આરસપહાણે
ગુંજે યશ દેવયાને આરસની દેવકુલિકા બહોતેર, ત્રણ ચોવિશીના જિન બહોતેર
ટાળે ભવભય ફેર સાત ચૌમુખ વિહરમાન વીશ, શાશ્વત જિનમળી ગણત્રી કરીશ
જિનેશ બસો પાત્રીશ એકસો આઠ ટૂંક ગિરિની જાણું, પાત્રીસમી હસ્તગિરિ વખાણું
આગમ વયણ પ્રમાણું
૩
Jain Education International
For Persle
vate Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34